Onion price: ડુંગળીના વાવેતર ઓછા હોવાથી તહેવારો પહેલા જ ડુંગળીની બજારમાં વન-વે તેજી
ડુંગળીની બજારમાં વન-વે તેજી જોવા મળી રહી છે. નવી સિઝન એકાદ મહિનો લેઈટ અને પાક ઓછો હોવાથી બજારો તહેવારો પહેલા જ ઝડપથી ઉપર વધી ગઈ છે. ડુંગળીનાં ભાવ આજે વધીને ગુજરાતમાં મણનાં રૂ.૧૦૦૦ની ઉપર પહોંચ્યાં હતાં, જ્યારે નાશીકમા પણ બજારો આવા જ હતા. આગામી દિવસોમાં ભાવ હજી થોડા વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં … Read more