Cotton price: કપાસ ના ભાવ આ વર્ષે મજબૂત રહેશે, ટેકાના ભાવથી ઉપર રહેવાની સંભાવના

Gujarat Junagadh Agricultural University Research : Cotton prices will remain strong above msp

ગુજરાતમાં જૂન ૨૦૨૩ ના ત્રીજા સપ્તાહમાં ચોમાસું સમયસર બેસી ગયું હતું અને વરસાદ પણ સારો થયેલ છે, પરંતુ વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું હતું. જુલાઈ ૨૦૨૩ માં સતત અન વધુ વરસાદ પડ્યો, ત્યારબાદ ઓગસ્ટ થી સષ્ટેમ્બર ૨૦૨૩ ના પ્રથમ સપ્તાહ સુધી સંપૂર્ણ શુષ્ક વાતાવરણ રહ્યું, જેના લીધે પાકોને માઠી અસર થઈ. કપાસની વાવણી જુલાઈ ૨૦૨૩ … Read more

કપાસ વાયદા બજાર : જીન મિલોની માંગ નીકળતા કપાસના ભાવમાં ઉછાળો

રૂની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી ઓછી છે અને સામે મિલોની માંગ થોડી નીકળી હોવાથી સતત બીજા દિવસ શનીવારે ખાંડીએ રુ.૧૦૦નો સુધારો થયો હતો. બે દિવસમાં ભાવ રૂ.૨૦૦ વધી ગયાં છે. ચાલુ સપ્તાહમાં નવા રૂની આવકો કેટલી થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી. રૂમાં સતત બીજા … Read more

કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

નવા કપાસના વાવેતર કરનાર ખેડૂતોને આવતી સીઝનમાં કપાસના ભાવ સારા મળે તેવું તારણ

આ વર્ષે કપાસના ખેડૂતોને અગાઉ કયારેય ન જોયા તેવા ભાવ મળ્યા છે પણ નવી સીઝનમાં કપાસનું વાવેતર કરશે તેને કપાસના ભાવ ૨૫૦૦ રૂપિયા મળશે તેવું ધારવું ભૂલભરેલું રહેશે પણ અમેરિકામાં જે રીતે દુષ્કાળ આગળ વધી રહ્યો છે તે જોતાં ખેડૂતોને નવી સીઝનમાં કપાસના સારા ભાવ મળે તેવું અત્યારે દેખાય છે પણ આગળ જતાં સ્થિતિ શું … Read more

ગુજરાતમાં કપાસનું આગોતરૂ વાવેતર શરૂ થવાને કારણે હવે કપાસના ભાવ વધવાની આશા નહિવત

હજુ ગુજરાતના કેટલાંક ખેડૂતો પાસે કપાસ પડયો છે. આ ખેડૂતો કપાસના ભાવ વધીને મણના ૨૮૦૦ થી ૩૦૦૦ રૂપિયા થવાની રાહ જુએ છે પણ હવે કપાસના ભાવ વધવાનો ભરોસો નથી કારણ કે રૂના ભાવ ઘટી રહ્યા છે અને સરકારે રૂની આયાત પરની ડયુટી કાઢી નાખી હોઇ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાથી ઢગલામોઢે આયાતી રુ ભારતમાં ઠલવવાનું છે ઉપરાંત … Read more

જીનોની સારા કપાસની માંગ વધતા ગામડે બેઠા કપાસના ભાવમાં ઉછાળો

ગુરૂવારે કપાસમાં ભાવ ટકેલા હતા પણ ખેડૂતો મક્કમ હોઈ ગામડે બેઠા કે જીનપહોંચ જોઇતો કપાસ મળતો ન હોવાની બૂમ ચારેતરફથી ઉઠી હતી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા રૂ.૨૨૦૦ના ભાવે કપાસ માગનારાઓને … Read more

હલકા-મધ્યમ કપાસના ભાવ વધવાની શક્યતા ઓછી, સારો કપાસના ભાવ સુધરશે

અમેરિકા-ચીનમાં માર્ચ મહિનાથી નવા કપાસનું વાવેતર શરૂ થશે અને એપ્રિલથી પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતર શરૂ થશે. અમેરિકામાં કપાસનું વાવેતર ૧૩ ટકા વધવાની આગાહી થઇ છે અને ઉત્પાદન ૮ થી ૧૦ લાખ ગાંસડી વધવાનો અંદાજ મૂકાયો છે. ચીન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના રાજ્યોમાં પણ કપાસનું વાવેતર ચાલુ વર્ષથી વધવાની ધારણા … Read more

હાલ જીનર્સોની ખરીદીમાં ઘટાડો થતા કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

ગુજરાત કપાસમાં બજાર પ રૂપિયા ઠંડુ હતું. સૌરાષ્ટ્રના પીઠાઓમાં ૧.૩૭ લાખ મણની આવકો નોંધાઇ હતી. પ્રતિ મણનો ભાવ રૂ.૧૧૭૦ થી ૨૨૦૦ સુધીનો બોલાયો હતો. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મહારાષ્ટ્રમાંથી કપાસની માત્ર ૫૦-૭૫ ગાડી, મેઇનલાઇઈનમાંથી ૫૦-૬૦ સાધનો અને લોકલની ૩૦-૪૦ … Read more