ઊંઝા બજારમાં જીરુ, વરિયાળી અને ઈસબગુલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો

prices of cumin fennel and isabgul saw a decline

ગુજરાતમાં થયેલા સારા વરસાદ, કોમોડિટીના ઊંચા ભાવ, ઘરાકીના અભાવને પગલે વિતેલા સપ્તાહમાં ગંજબજારમાં મોટા ભાગની કોમોડિટી ઘસારા તરફી રહી હતી. જીરું તથા વરિયાળીમાં ચાલુ વર્ષે જોવા મળેલી આગઝરતી તેજીને કારણે આગામી સિઝનમાં જીરું તથા વરિયાળીનું બમણું ઉત્પાદન થવાની શક્યતા છે. ઊંઝા ગંજબજાર ખાતે જીરુંની આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ બોરીની આવકો નોંધાઈ હતી. જ્યારે વેપાર ૩ … Read more