Gujarat rain news: વાતાવરણમાં અસ્થિર બનશે અને વરસાદની શકયતા અશોક પટેલની આગાહી
ગુજરાતમાં અસહ્ય તાપ, ગરમી, બફારા વચ્ચે આજથી ત્રણેક દિવસ વાતાવરણ અસ્થિર બનશે. છુટાછવાયા વિસ્તારોમાં એકાદ બે દિવસ ઝાપટા-વરસાદની સંભાવના છે. ત્યાર બાદ ફરી ગરમીમાં હાલ પ્રર્વતતા તાપમાનમાં બેએક ડીગ્રીનો વધારો જોવા મળશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે તા.૧ર મેના મહતમ તાપમાન નોર્મલથી એક ડીગ્રી વધઘટ જોવા મળેલ. હાલ મહતમ નોર્મલ … Read more