Gujarat Weather News Update : પાંચ દિવસ વરસાદનું જોર રહેશે અશોકભાઈ પટેલની આગાહી
હવે ફરી માવઠાના સંજોગો ઉભા થયા છે. આ સપ્તાહના અંતમાં અને આવતા અઠવાડિયે પણ કમોસમી વરસાદ પડશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. આગળ તેઓએ જણાવેલ કે એ વેસ્ટર્નડિસ્ટર્બન્સ ઈરાન અને લાગુ પાકિસ્તાન ઉપર છે. તે અંગેનું સાયકલોનીક સરક્યુલેશન ૩.૧ કિ.મી.થી ૭.૬ કિ.મી. સુધી ફેલાવેલ છે. એક યુ.એ.સી. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં … Read more