Gujarat Rain Weather News: ચોમાસુ હજુ એક સપ્તાહ મંદ રહેશે અશોકભાઈ પટેલની આગાહી
તા. ૧૪ : આગામી ૨૦ ઓગષ્ટ સુધી ભારે વરસાદની કોઈ શકયતા નથી. કોઈ – કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસી જાય. છેલ્લા ઘણા દિવસથી ધાબળીયુ વાતાવરણ રહે છે. વરસાદ પણ નોંધપાત્ર વરસ્યો નથી. ચાલુ સપ્તાહમાં હજી ધૂંપછાંવનો માહોલ રહેશેઃ કયાંય નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના નથી : ચોમાસાને મંદ પાડનાર મુખ્ય ત્રણ પરિબળો હજુ યથાવત સ્થિતિમાં : કોઈ … Read more