સારી કવોલીટીનો કપાસ મળતો ન હોવાથી કપાસના ભાવમાં નવો ઉછાળો
કપાસમાં ફરી નવો ઉછાળો સોમવારે જોવા મળ્યો હતો અને કડીમાં મણે રૂ. ૨૦ થી રપ અને સૌરાષ્ટ્રમાં મણે રૂ.૨૫ થી ૩૦ ઉછળ્યા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણીએ જણાવ્યું હતું કે રૂમાં તેજી અને સારી કવોલીટીનો કંપાસ મળતો ન હોઇ જીનરોને ભાવ છાપીને કપાસ ખરીદવો પડયો હોઈ કપાસના ભાવ વધ્યા હતા. કપાસમાં જે અગાઉ ૩૬ થી ૩૭ના … Read more