Gujarat Monsoon ashok Patel forecast: ચોમાસુ રમઝટ બોલાવશે આ તારીખથી ગુજરાતમાં વરસાદના એકથી વધુ રાઉન્‍ડ આવશે, અશોકભાઇ પટેલની આગાહી

weather ashok Patel forecast Monsoon more than one round of rain in Gujarat

Gujarat Monsoon ashok Patel forecast: ગુજરાતમાં ગરમી બફારાથી લોકો ત્રસ્‍ત બની ગયા છે ત્‍યારે આવતા સપ્તાહમાં મેઘરાજા જમાવટ કરે તેવી પુરેપુરી શકયતા છે. એકથી વધુ વરસાદના રાઉન્‍ડ આવે તેવી સંભાવના છે. ૩૦ જુન સુધીમાં એટલે કે આવતા રવિવાર સુધીમાં અમુક દિવસે અલગ-અલગ વિસ્‍તારોમાં ઝાપટાથી લઇ હળવા, મધ્‍યમ, ભારે તો આઇસોલેટેડ વિસ્‍તારોમાં વધુ ભારે વરસાદ પડશે … Read more

Monsoon weather ashok Patel forecast: આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ બેસી જશે, અશોકભાઇ પટેલની આગાહી

weather forecast by ashok Patel ni agahi Monsoon 22 June settle in Gujarat

Monsoon weather ashok Patel forecast: દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પૂર્વ પાંખ ર૦ જુન સુધીમાં દેશના ઘણા રાજયોમાં આગળ ચાલશે. જયારે રર મી જુન સુધીમાં પશ્ચિમ પાંખ કોસ્‍ટલ સૌરાષ્‍ટ્રને આવરી લે તેવી શકયતા છે. જયારે પ્રિ-મોન્‍સુન એકટીવીટી ચાલુ જ રહેશે. વિસ્‍તાર અને માત્રામાં વધારો થશે તેમ વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે. આગામી દિવસોમાં વરસાદની શક્યતા … Read more

Monsoon in Gujarat: ગુજરાતના આ જિલ્લાઓમાં પ્રિ-મોન્‍સૂન વરસાદ પડશે અશોક પટેલની આગાહી

gujarat weather forecast ashok Patel ni agahi Pre monsoon activity increase

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૭ જુનથી તા.૧૪ જુન સુધીની આગાહી કરતા જણાવેલ કે એકટીવીટી વધશે, જેમાં માત્રા અને વિસ્‍તારોમાં પણ વધારો થશે. આગામી સમયમાં ગરમી નોર્મલ રહેશે. પરંતુ અસહય બફારો ઉકળાટ પ્રવર્તતો રહેશે. છુટાછવાયા વાદળો જોવા મળશે. તાપમાનની વધઘટ: શહેરોનો તાપમાન રિપોર્ટ તેઓએ આપેલી ગત આગાહી મુજબ મહતપ તાપમાન તા.૬ જુન સુધીમાં ૩૯.૬ ડીગ્રી … Read more

Gujarat monsoon forecast: ગરમીમાં ઘટાડો હવે પ્રિ-મોન્‍સૂન એકટીવીટીની શક્‍યતા અશોક પટેલની આગાહી

Gujarat monsoon forecast ashok Patel ni agahi Reduction heat and pre-monsoon activity start

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોક પટેલ તા. ૬ જુન સુધીની હવામાનની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે, હવે ગરમી ઓછી રહેશે પણ બફારો રહેશે. નોર્મલ મહત્તમ તાપમાન ૪૧ થી ૪૨ ડીગ્રી ગણાય. આગાહી સમયમાં તાપમાન અને પવનનું જોર આગાહી સમયમાં તાપમાનની રેન્‍જ ૪૦ થી ૪૩ ડીગ્રીની રહેશે. પવનનું જોર યથાવત રહેશે. તો આગાહી સમયમાં ૫૦ … Read more

Gujarat weather news: આવતીકાલથી ગરમીમાં ઘટાડો જોવા મળશે, આ જિલ્લામાં હજી યલ્લો એલર્ટ

Gujarat weather news Heat will decrease from tomorrow ashok Patel ni agahi

Gujarat weather news: ગુજરાત રાજ્યભરમાં ચામડી દઝાડે તેવો આકરો તાપ, ગરમીથી લોકો ત્રસ્ત થયા છે ત્યારે થોડી રાહત આપે તેવા સમાચાર છે. આવતીકાલથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. હાલ પ્રવર્તતા તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે. ગુજરાતમાં વાવાઝોડાની આગાહી : અશોકભાઈ પટેલે જ્યારે બંગાળની ખાડીમાં ઉદ્દભવેલ ડિપ્રેશન સિસ્ટમ્સ મજબૂત બની વાવાઝોડામાં પરીવર્તિત થશે તેમ … Read more

Gujarat weather report: અશોક પટેલની બે દિવસ હીટવેવની આગાહી

gujarat weather report two day heat wave ashok Patel ni agahi

અશોક પટેલની બે દિવસ હીટવેવની આગાહી: ગુજરાતમાં સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં સુર્યદેવ આકરા મિજાજમાં છે. ત્‍યારે આ સપ્‍તાહ દરમિયાન પણ આકરા તાપ સાથે ગરમીનું સામ્રાજય જોવા મળશે. તા.રર-ર૩ મે એટલે કે બુધ-ગુરૂ સુધી હીટવેવનો માહોલ રહેશે. ગુજરાતમાં ગુરુવાર સુધી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં હીટવેવ, અને અમુક જિલ્લાઓમાં ગરમ પવન ફુંકાશે : ઓરેન્જ એલર્ટ જાહેર… … Read more

Gujarat rain news: વાતાવરણમાં અસ્થિર બનશે અને વરસાદની શકયતા અશોક પટેલની આગાહી

Gujarat unseasonal-rain forecast new by ashok-patel ni agahi

ગુજરાતમાં અસહ્ય તાપ, ગરમી, બફારા વચ્ચે આજથી ત્રણેક દિવસ વાતાવરણ અસ્થિર બનશે. છુટાછવાયા વિસ્તારોમાં એકાદ બે દિવસ ઝાપટા-વરસાદની સંભાવના છે. ત્યાર બાદ ફરી ગરમીમાં હાલ પ્રર્વતતા તાપમાનમાં બેએક ડીગ્રીનો વધારો જોવા મળશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે તા.­૧ર મેના મહતમ તાપમાન નોર્મલથી એક ડીગ્રી વધઘટ જોવા મળેલ. હાલ મહતમ નોર્મલ … Read more

Gujarat Weather Forecast: શનિ થી સોમ વાતાવરણ અસ્થિર બનશે અને માવઠુ થશે, અશોક પટેલની આગાહી

આ સપ્તાહના અંતમાં વાતાવરણ અસ્થિર બનશે. શનિ થી સોમ એકાદ બે દિવસ કોઈ-કોઈ જગ્યાએ માવઠાની સંભાવના હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોક પટેલ જાવ્યું છે. તેઓએ જણાવેલ કે ગત આગાહી આપી હતી તે મુજબ તા.૮ થી ૧૦ દરમ્યાન ગરમીનો માહોલ જોવા મળશે. જેની રેન્જ ૪૦ થી ૪૨ ડીગ્રી વચ્ચે રહેશે. તે અનુસંધાને રાજકોટ ૪૧.૭, અમદાવાદ ૪૧.૫, … Read more