જીરુંના ભાવ : જીરુમાં આવકો વધતા એકાએક ભાવમાં કડાકો, જાણો કેટલા થયા ભાવ

cumin futures market price hike cumin income trade rising

જીરુંના ભાવ: જીરૂની બજારમા સટ્ટો ફરી જામ્યો છે અને હાજર વાયદાનાં ભાવ સરખા કરવાની લ્હાયમાં સટ્ટોડિયા બરાબરનો ખેલ ખેલી રહ્યાં છે. જીરૂમાં આજે ત્રણ દિવસની રજા બાદ વાયદામાં સટ્ટાકોય તેજી આવતા ભાવ રૂ.૩૦,૦૦૦ની નજીક પહોંચી ગયા હતા. આ તરફ ઉંઝામાં આવકો વધી હોવાથી ભાવમાં ૨૦ કિલોએ રૂ.૪૦૦ થી ૫૦૦ની મંદી થઈ ગઈ હતી. આગામી દિવસોમાં … Read more

ચણાના ભાવ: ચણામાં ઓછા વેપારને કારણે ભાવમાં તેજીને બ્રેક લાગી, જાણો શું રહ્યા ભાવ

chickpea Low trade to decline chickpea price in gujarat

ચણામાં ઊંચી સપાટીએ તેજીને બ્રેક લાગી હતી અને શનિવારે ભાવમાં રૂ.25નો ઘટાડો થયો હતો. ચણામાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી આવે તેવા પણ સંજોગો હાલ નથી. આયાત પડતર ઊંચી છે અને આગળના સમયમાં ડિલિવરીનો ભાવ રૂ.7000 બોલતો હોવાથી ચણાના ભાવમાં ટૂંક સમયમાં રૂ.7000ની સપાટી જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે. … Read more

ગુજરાતમાં લસણની આવકમાં ઘટાડો નોંધાતા લસણના ભાવમાં ખુબ ઉછાળો

garlic price increased due to garlic income down in Gujarat

ગુજરાતમાં લસણની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. દેશાવરમાં આવકો ઓછી છે અને ભાવમાં કિલોએ રૂ.પ થી ૭ વધ્યાં હતાં. ગુજરાતમાં ત્રણેય સેન્ટર રાજકોટ, ગોંડલ અને જામનગરમાં આવકો બહુ જૂજ થાય છે અને સામે સ્ટોકિસ્ટોની લેવાલી સારી હોવાથી સરેરાશ લસણની બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. રાજકોટમાં લસણની ૧૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.૧૪૦૦થી … Read more

ગુજરાતના ઘઉંમાં મિલની ધીમી લેવાલીથી ભાવમાં સતત સ્થિરતા જોવા મળ્યો

commodity bajar samachar Wheat price stable due to wheat mill trade

હાલ ઘઉંના ભાવમાં મિલોની ધીમી લેવાલી વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ઘઉંમાં આવકો અને બજારો બંને સ્ટેબલ જોવા મળી રહ્યો છે. અત્યારે વેકેશનનો માહોલ હોવાથી ખાનાર વર્ગની ઘરાકી મોટા ભાગની પૂર્ણ થઈ ગઈ છે અને મિલોને પણ તૈયાર માલ ઓછો ખપતો હોવાથી જરૂરિયાત મુજબ ખરીદો કરી રહ્યા છે. માર્કેટયાર્ડના વેપારીઓ કહે છે કે જૂન … Read more

જીરું વાયદા બજાર : જીરુના વેપારમાં ઘટાડો આવતા જીરુંના ભાવમાં સુધારો

commodity bajar samachar of Cumin prices hike due to cumin trade down in Gujarat

હાલ જીરૂની બજારમાં મે વાયદાની એક્સપાયરી પહેલા બેતરફી મુવેમેન્ટ હતી અને ઝડપી તેજીને બ્રેક લાગી હતી. જીરૂમાં વેચવાલી ઓછી અને નિકાસ વેપારો થોડા ચાલુ હોવાથી ભાવમાં રૂ.૫૦નો સુધારો હતો. જીરૂમાં હાલ વેચવાલી ઓછી છેઅને સામે થોડા-થોડા વેપારો ચાલ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. ગુજરાતમાં જીરુંના ભાવની વાત કરીએ તો સૌથી વધુ ભાવ હળવદ માર્કેટયાર્ડ … Read more

જૂનાગઢ તાલાલા-ગીર યાર્ડમાં કેસર કેરીની અવાકમાં વધારો થતા કેસર કેરીના ભાવમાં ધટાડો

Junagadh Talala-Gir yard kesar mango price down due to kesar mangoe income

હાલ ઉનાળુ કેરીની મોસમ આગળ ધપી રહી છે ત્યારે હવામાનના કારણે ઉભી થવાની આગાહીઓ આવવાથી આંબાની ખેતી ધરાવતાં ખેડૂતો ચિંતિત બનતા હોય છે. ગુજરાતમાં કમોસમી વરસાદ સામાન્ય રીતે વધારે પવન સાથે કરા પડવાની પીડા પણ લાવતો હોય છે. આવા સંજોગો વખતે ઇજારેદારો કેરીનો પાક વેડીને ઝડપથી બજારમાં મુકવાથી આવકો અપ થઇ છે. જૂનાગઢ ગીર સોમનાથનાં … Read more

Poultry Farming Training Scheme : નબળા વર્ગ માટે મરઘાં ઉછેરની તાલીમ માટે સહાય યોજના

Stipend Scheme For Poultry Farming Training For Weaker Section

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વૈજ્ઞાનિક મરઘાં ઉછેરની તાલીમ દ્વારા મરઘાં ખેડૂતોની આવક વધારવા માટે “નબળા વર્ગ માટે મરઘાં ઉછેરની તાલીમ માટે સહાય યોજના” યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, લાભાર્થીને તાલીમના છ દિવસ માટે મહત્તમ ₹2000 (સીધા બેંક ખાતામાં) સ્ટાઈપેન્ડ અને તાલીમ પૂર્ણ થયા પછી મરઘાં તાલીમ પ્રમાણપત્ર … Read more

જૂનાગઢ તાલાલા યાર્ડમાં કેસર કેરી એક મહિનો રાહ જોવડાવશે

kesar mangoes will wait for a month In Junagadh Talala Gir yard

કેસર કેરીની બેશૂમાર આવકને લીધે ભાવ તળિયે પહોંચી જતા ગઈ સિઝનમાં સ્વાદ શોખીનોને મજા પડી ગઇ હતી. પરંતુ આ વખતે સિઝન મોડી અને ફિક્કી રહેવાની સંભાવના છે. વાતાવરણમાં થયેલા ફેરફારોને લીધે સોરઠ વિસ્તારમાં અને અમરેલી પંથકમાં જ્યાં કેરી મહત્તમ પાકે છે ત્યાં પાક ૪૦-૫૦ ટકા ક્રપાશે એવી સંભાવના છે. વળી, તાલાલા મેંગો માર્કેટમાં કેરીની હરાજી … Read more

ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!