Gujarat rain news : આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદ થશે : અશોક પટેલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત રીજનમાં વરસાદની ગતિવિધી વધુ જોવા મળી શકે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે ગત સપ્તાહમાં પણ મેઘરાજાએ વિરામ લીધો હતો. જયારે દેશ લેવલૅ વરસાદની ઘટ ૧૧ ટકા થઈ છે.

પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં આગાહીના એકાદ બે દિવસ છુટાછવાયા ઝાપટા પડો શકેઃ જન્માષ્ટમીના તહેવાર બાદ વાતાવરણ સુધરશે…

નોર્થ વેસ્ટ બંગાળની ખાડીમાં ૫.૮ કિ.મી.ના લેવલે અપરએર સાયકોલોનિક છુ સરકયુલેસન છે. જે આવતા ૨૪ કલાકમાં લોપ્રેસરમાં પરીવર્તતિ થશે. ચોમાસુધરીનો પશ્ચિમ છેડો હિમાલય બાજુ છે તેતા.પ, ૬ સપ્ટેમ્બર આસપાસ નોર્મલ તરફ પ્રયાણ કરશે. ચોમાસુધરીના છે છેડા નોર્મલ અથવા નોર્મલથી દક્ષિણે રહેશે. ગુજરાત રાજય ઉપર ૩.1 કે.મી.ના લેવલમાં ભંજનું પ્રમાણ તા.૭,૮ સપ્ટેમ્બરથી વધશ.

વેધર એનાલીસ્ટશ્રી અશોકભાઈ પટૅલે તા.૪થી૧૦સપ્ટમ્બર સુધીની આગાહી કરતાં જણાવલ કે ગુજરાતરીજનમાંચોમાસુ ગાતે તા.૭ થી ૧૦ દરમ્યાન ચાલુ થશ.જેમાં છુટાછવાયા ઝાપટા, હળવો, ભારે વરસાદની શકયતા છે. ગુજરાતના બોર્ડર વિસ્તારમાં તા.૬ના વાતાવરણની અમર દેખાશે.

ગુજરાત રીજનમાં ચોમાસાની ગતિવિધી કરી શરૂ થશેઃ ૧૦મી સુધી છુટાછવાયા ઝાપટા, હળવો ભારે વરસાદની સંભાવના…

સૌરાષ્ટ્ર- કચ્છમાં ગુજરાત રીજનનલાગુ પૂર્વ સૌરાષ્ટ્રમાં છુટાછવાયાવરસાદની ગતિવિધીતા.૭ થી ૧૦ કહી. દરમ્યાન (બં અક દિવસ) શરૂ થશે. બાકી સૌરાષ્ટ અન કચ્છમાં પૂર્વ સૌરાષ્ટ્ર કરતાં ઓછી શકયતા છે.

અશોક પટેલની આગાહી

ટૂંકું ને ટચ ૯થી ૧૫મી સપ્ટેમ્બર : ૬ થી ૯ સપ્ટેમ્બર સુધીના વરસાદની સ્થિતિ.

ગુજરાતમાં તારીખ ૧૫-૧૬ સપ્ટેમ્બરથી ફરી વરસાદી એક્ટિવિટીની શક્યતા : અશોકભાઈ પટેલ

સૌરાષ્ટ્ર વિસ્તાર માં આ સમયમાં ૪ મીમી વરસાદ થયેલ છે, જયારે કચ્છ બાકાત છે. દક્ષિણ ગુજરાતમાં ૧૦૩મીમી, મધ્ય ઝીજરાત માં ૩૮ મીમી અને નોર્થ ગુજરાતમાં ૨૩મીમી વરસાદ થયેલ છે. તારીખ ૯ સવારથી હજુ ૧૧ સવાર સુધી વરસાદ ના આંકડા આરાઉન્ડ માં ઉમેરાશેઃ આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ ૯ થી ૧૫ સપ્ટેમ્બર ર૦૨૩ ગુજરાત રિજિયનઃ આ રાઉન્ડ ૧૦ તારીખ સુધી, જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શકયતા છે.

ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા ની શકયતા અમક દિવસ. સૌરાષ્ટ્ર અને કચ્છ. ઝુજરાત રજિયન ને લાઝુ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા ની શકયતા ૯-૧૦ સપ્ટેમ્બર દરમિયાન. ત્યાર બાદ સોરાષ્ટ્ર માં એકાદ બે દિવસછુટા છવાયા ઝાપટા ની શકયતા.

૧૧ તારીખ અને પછી ના સમય માટે તારીખ ૪ સપ્ટેમ્બર ના આગોતરું એંઘાણ આપેલ તે માટે હજુ યોગ્ય પરિબળો પ્રસ્‍થાપિત થયેલ ના હોય ચાર પાંચ દિવસ મોડું થશે. ૧૫/૧૬ તારીખ થી ગુજરાત રાજ્ય માં ફરી વરસાદી એક્ટિવિટી ની શકયતા. આ અંગે યોગ્ય ટાઈમે અપડેટ થશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

2 thoughts on “Gujarat rain news : આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદ થશે : અશોક પટેલ”

Leave a Comment