Gujarat Weather Forecast: શનિ થી સોમ વાતાવરણ અસ્થિર બનશે અને માવઠુ થશે, અશોક પટેલની આગાહી
આ સપ્તાહના અંતમાં વાતાવરણ અસ્થિર બનશે. શનિ થી સોમ એકાદ બે દિવસ કોઈ-કોઈ જગ્યાએ માવઠાની સંભાવના હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોક પટેલ જાવ્યું છે. તેઓએ જણાવેલ કે ગત આગાહી આપી હતી તે મુજબ તા.૮ થી ૧૦ દરમ્યાન ગરમીનો માહોલ જોવા મળશે. જેની રેન્જ ૪૦ થી ૪૨ ડીગ્રી વચ્ચે રહેશે. તે અનુસંધાને રાજકોટ ૪૧.૭, અમદાવાદ ૪૧.૫, … Read more