ડુંગળીની આવકમાં વધારો થતા ખેડૂતો માટે ડુંગળીના ભાવમાં ઘટાડો
ડુંગળી ઉગાડતા ખેડૂતો માથે ચિંતાના વાદળો ઘેરાઇ રહ્યાં છે. હજુ રવી ડુંગળીની બજાર આવકો તો બાકી જ છે. બસ, આજ સવારથી ડુંગળી ઉગાડતા ખેડૂતોની વ્યથાઓ શરૂ થઇ છે. પખવાડિયા પહેલા રૂ.પ૦૦ની સપાટીએ ભાવ હતા, એમાં સીધ્ધો જ ૪૦-૫૦ ટકાનો ઘટાડો થઇ ચૂક્યો છે. જામનગર તાલુકામાં ખરીફ ડુંગળીનો ગઢ કહી શકાય એવા મેડી (જગા) ગામના ખેડૂતે કહ્યું … Read more