fig farming: અંજીરનું ઉત્પાદન વધારવા બિહાર સરકારની ખેડૂતો માટે સબસિડી યોજના

Bihar Government Subsidy Scheme for Farmers to Increase Fig Production

fig farming (અંજીરની ખેતી): બિહારમાં અંજીરનું ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ સબ્સિડી યોજનાની જાહેરાત કરી છે. બિહાર સરકારની અંજીર ફળ વિકાસ યોજના હેઠળ ખેડૂતોને અંજીરના વાવેતરના બદલામાં ર૦૦૦૦ રૂપિયા સુધીની સબ્સિડી આપવામાં આવશે. બિહાર્‌ સરકારનાં કૂષિ વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે રાજ્યમાં અંજીરનું ઉત્પાદન વધારવા માટે સરકાર ખેડૂતોને ૪૦ ટકા સુધી સબ્સિડી આપશે. … Read more

Gujarat weather today: વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની તા. ૩ થી ૧૦ નવેમ્બર સુધીની આગાહી

Gujarat weather today: Weather analyst Ashokbhai Patel's date. Forecast from 3 to 10 November

Gujarat weather today (આજે ગુજરાતનું હવામાન): હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે 3જી નવેમ્બરથી 10મી નવેમ્બર, 2024 સુધીના સમયગાળા માટે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે વિગતવાર આગાહી પૂરી પાડી છે. આ આગાહી તાપમાનની પેટર્ન, પવનની દિશા અને આ પ્રદેશોમાં અપેક્ષિત સામાન્ય હવામાન પરિસ્થિતિઓને દર્શાવે છે. પવનની દિશા અને સામાન્ય હવામાન પરિસ્થિતિઓ આગાહી મુજબ, 3જી નવેમ્બરની સવાર સુધી, … Read more

PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી અને ખેડુત આઈડીની નોંધણી ફરજીયાત

Registration of e-KYC and Farmer ID is mandatory by November 25 to avail PM Kisan Yojana

PM Kisan Yojana (પીએમ કિસાન યોજના): ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે ૧૯માં હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી રપ નવેમ્બર સુધી ચાલુ છે. પીએમ કિસાન યોજના: ઈ-કેવાયસી અને આધાર સીડિંગ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર … Read more

CM Gaumata Nutrition Yojana: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળા-પાંજરાપોળને રૂ.7.13 કરોડની સહાય ચૂકવાઈ

Gaumata Nutrition Yojana: Under Chief Minister Gaumata Nutrition Yojana, assistance of Rs.7.13 crore has been paid to Gowshala and Panjarapol

CM Gaumata Nutrition Yojana (મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજના): મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં વષ ૨૦૨૪-રપના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-૨૦૨૪ થી જૂન-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૧૬ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો … Read more

કૃષિ રાહત પેકેજ: ગુજરાતના ખેડૂતને પાકમાં થયેલ નુકશાનના કૃષિ રાહત પેકેજની મુદત વધારવા કિશાન સંઘની માંગ

Kishan Sangh demands extension of agricultural relief package for crop loss to Gujarat farmers

કૃષિ રાહત પેકેજ (agricultural relief package): ગત ઓગસ્ટ માસમાં અતિવૃષ્ટિના કારણે ખેતી પાકને થયેલા નુકસાનની સહાય મેળવવા માટે ખેડૂતોને આગામી તારીખ ૩૧ ઓક્ટોબર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે સૂચિત કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન દિવાળીના તહેવારો આવતા હોવાથી અને સરકારી કચેરીઓમાં રજાનો માહોલ હોવાથી આ તારીખ લંબાવી આગામી ૧૫ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાની છૂટ … Read more

Onion price Today: દિવાળી પહેલા નવા કાંદાની આવકમાં વધારો આવતા ડુંગળીના ભાવમાં ઉછાળો

Onion price Today: Onion price jumps ahead of Diwali due to increase in revenue of new onion

Onion price Today (ડુંગળીના ભાવ આજના): ડુંગળીની બજારમાં દિવાળી પહેલા ખેડૂતોની વેચવાલી વધી છે અને ગોંડલ-રાજકોટ યાર્ડમાં શતિવારે નવા-જૃનાની મળીને કુલ ૧૨-૧૨ હજાર કટ્ટાની આવક થઈ હતી. ખેડતો ડુંગળી જેવી નીકળે તેવી એવી ભાવ સારા હોવાથી બજારમાં વેચાણ કરવાના મૂડમાં છે. ગુજરાતમાં ડુંગળીની બજાર ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો … Read more

Soybean price Today: દિવાળી પહેલા સોયાની ખરીદી વધતાં સોયાબિનના ભાવ મજબૂત, જાણો 1 કિલોના ભાવ

Soybean price Today: Soybean prices strong as purchase of soybeans increases before Diwali

Soybean price Today (સોયાબીન નો ભાવ આજનો): દિવાળીના તહેવારો અગાઉ પ્લાન્ટોની ખરીદી વધતાં સોયાબીનના ભાવમાં શક્રવારે મજબૂતી ટકેલી હતી વળી કિતી ગ્રુપ સોયાબીનની ખરીદી માટે ફોરવર્ડ ભાવ કાઢતાં અને કેટલાંક રાજ્યોમાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદી ચાલુ થઇ જતાં સોયાબીનમાં મજબૂતી જળવાયેલી હતી. ગુજરાતમાં સોયાબીનની બજાર સોયાબીનના અગ્રણી ટ્રેડર જણાવ્યું હતું કે દેશભરમાં હવે ઉઘાડ નીકળ્યો … Read more

lok-79 wheat: લોકભારતીની નવી લોક-79 ઘઉં જાતને કેન્દ્ર સરકારે મંજૂર કરી ખેડૂતોને આપી દિવાળી ભેટ

Lok Bharati's new lok-79 wheat variety has been approved by the central government and given as a Diwali gift to the farmers

ભારતને ઘઉંના ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયેલી લોકભારતી સણોસરાની લોક-1 ઘઉંની જાત આજના સમયે પણ અડિખમ છે. લોક-1 ની ખેડૂતો દ્રારા આખા દેશમાં વાવણી થાય છે. જોકે આ સ્વૈચ્છિક સંસ્થાએ લોક-1ના 44 વર્ષ પછી જબરજસ્ત સફળતા મેળવી છે. લોકભારતીની નવી લોક-79 નામની ઘઉંની જાતને કેન્દ્ર સરકારની લીલીઝંડી મળી છે એટલે હવે આ વર્ષથી … Read more