આજના જીરા વાયદા બજાર : નિકાસને પગલે જીરુંના ભાવમાં સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જીરૂ વાયદામાં આજ ચાર ટકાથી પણ વધુનો અથવા રૂ.૧૨૦૦ થી ૧૫૦૦ જેવી તેજી આવી હ્ોગાથા હાજર બજારમાં પણ સતત બીજા દિવસે ભાવયું મણે રૂ.૧૮.૦ થી ૧૫૦ના સુધારો જોવા મળયો હતો. જીરૂ બજારમાં ખાંસ કરીને સારી ક્વોલટીમાં બજાસે સારા છે. જો નિકાસ વેપારો ચાલુ રહેશે તો બજારો સુધરી શકે છે.

જીરૂનાં વેપારીઓ કહે છે કે જીરૂમાં નિકાસ વેપારો અને નવી સિઝનમાં પણ આ વર્ષે એક વાર નવા ઊંચા ભાવ જોવા મળે તેવી સંભાવનાએ જીરૂમાં નીચા ભાવથી લેવાલી આવી રહી છે. બીજી તરફ ગલ્ફ ફુડમાં પણ જીરૂમાં થોડા વેપારો થયા છે જે સારા ભાવથી થયા હોવાથી જીરૂની બજારમાં સુધારો છે.

ગુજરાતમાં નવી આવકનો વધારો ધીમો પડતા અને નિકાસ વેપારથી મજબૂતાઈનો માહોલ…


ટેકનિકલી જીરૂ વાયદો ૩૦ હજારની સપાટી નીચે બંધ ન આવે ત્યાં સુષી મોટી મંદી નયા અને ઉપરમાં રૂ.૩૨૫૦૦ પર વવી આવે તવી સંભાવનાં ઊંઝામાં નવા જીરૂની છથી ન બૌરીની આવક ને ભાવમાં રૂ.૧૦૦થી ૧૫૪૦નો સુધારો હતો.

ભાવ એક્સ્ટ્રા સુકા માલ રૂ.૬૨૦૦થી ૬૬૦૦, બેસ્ટમાં રૂ.૫૮૦૦થી ૬૦૦૦ અને ચાલુ માલ કે જેમાં બે-ત્રેણ કિલો હવા હોય તેવા માલ રૂ.૫૩૦૦થી ૫૪૦૦માં ખપ્યાં હતાં.


રાજકોટમાં જીરૂનાં રૂ.૫૦ થી ૭૫ વધ્યાં હતાં. તવા જીરૂની 3૫૦૦ બોરની આવક હતી અને ભાવ ભેજવાળાનાં રૂ.૪૮૦૦ થી ૫૪૫૦ અન કરિયાણાબરમાં રૂ.૫૮૦૦ થી ૬૦૦૦નાં હતાં.

ગોંડલમાં નવા જીરૂની ૩૪૦૦ બોરીની આવક હતી અને ભાવ રૂ.૪૦૦૦ થી ૬૧૦૦નાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close