જીરાનો સર્વે : માર્ચ એન્ડિંગના કારણે વેપાર ઘટતા જીરુંના ભાવ અને વાયદા બજાર તળીયે

survey Cumin futures trade lower due to March ending

ઊંઝા, રાજકોટ, ગોંડલ, જેતપુર, જામજોધપુર, જૂનાગઢ અને જામનગર જેવા મથકોએથી જીરુંના ભાવ વિષે એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના પાક અને બજાર વિષે અભિપ્રાય આપી રહ્યા છે. એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના ભાવ બજાર વિષે છેલ્લાં ર૦-૨પ વર્ષથી અભ્યાસ કરે છે. ગયા વર્ષે એનસીડીઈએક્સનો વાયદો રૂ. ૬૫૦-૬૭૫નું મથાળું વટાવી ગયો હતો ત્યારે સ્ટોકિસ્ટોને ચેતવણી આપતા કહ્યું હતું કે, … Read more

આજના જીરા વાયદા બજાર : નિકાસને પગલે જીરુંના ભાવમાં સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો

જીરૂ વાયદામાં આજ ચાર ટકાથી પણ વધુનો અથવા રૂ.૧૨૦૦ થી ૧૫૦૦ જેવી તેજી આવી હ્ોગાથા હાજર બજારમાં પણ સતત બીજા દિવસે ભાવયું મણે રૂ.૧૮.૦ થી ૧૫૦ના સુધારો જોવા મળયો હતો. જીરૂ બજારમાં ખાંસ કરીને સારી ક્વોલટીમાં બજાસે સારા છે. જો નિકાસ વેપારો ચાલુ રહેશે તો બજારો સુધરી શકે છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ … Read more

જીરા વાયદા બજાર : જીરૂમાં વિશ્વ આખાની માગ ખુલતા જીરુંના ભાવ આસમાને પહોંચશે

હવે જીરૂમાં ખેડૂતો, વેપારીઓ કે શિકાસકારો કોઇ પાસે સ્ટોક નથી અને ભારત સિવાય આખા વિશ્વમાં કોઇ દેશ પાસે જીરૂ નથી. આવી સ્થિતિ ગયા અઠવાડિયા જીરૂના ભાવ ત્રણ-ચાર દિવસ ઘટયા પણ ભાવ ઘટતાં જ મોટાપાયે ખરીદી આવતાં ફરી ભાવ વધવા લાગ્યા હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત … Read more

જીરું વાયદા બજાર : જીરૂનું વાવેતર ઓછું થતાં દિવાળીએ ખેડૂતોને સાર જીરુંના ભાવ મળશે

આ વર્ષે એરંડાની જેમ જીરૂના ખેડૂતોને પણ બહુ જ સારા ભાવ મળ્યા છે. છેલ્લા બે થી ત્રણ અઠવાડિયામાં જીરૂના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હોઇ હવે એક થી બે અઠવાડિયા જીરૂના ભાવ કદાચ વધતાં અટકી જશે અથવા બહુ જ થોડા ઘટશે પણ આગળ જતાં એટલે કે દિવાળીએ જીરૂના ભાવ ખેડૂતોને મણના ૫૦૦૦ રૂપિયા મળે તેવી … Read more

જીરુંનું વાવેતર અને ઉત્પાદન ઓછું થવાના એંધાણથી કેવા રહેશે જીરુંના ભાવ?

જીરૂના પાકમાં આ વર્ષે મોટુ ગાબડું છે અને સટોડિયા હાલ રાજાપાઠમાં આવી ગયા હોઇ ત્યારે જીરૂમાં હજુ મોટી તેજીના ધારણા છે. ગુજરાત અને રાજસ્થાન બે રાજ્યમાં જ જીરૂ પાકે છે અને બંને રાજ્યમાં જીરૂના પાકની સ્થિતિ ખરાબ છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ … Read more

જીરૂના વાવેતર ઓછા હોવાથી જીરૂના ઊંચા ભાવ હજુ લાંબા સમય સુધી મળતાં રહેશે

જીરૂના વાવેતરમાં ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોએ મોટો કાપ મૂક્યો હોઇ વાવેતર ૪પ થી ૫૦ ટકા કપાયું છે. જીરૂના ઊભા પાક પર કમોસમી વરસાદ અને વધુ પડતી ઠંડી પડતાં ૧૦ થી ૧૫ ટકા બગાડ પણ થયો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ … Read more