ઘઉંમાં હળવી વધઘટથી ભાવ સ્થિર, નિકાસકારોની ખરીદી ઉપર ઘઉંના ભાવનો આધાર
ઘઉં બજારમાં ભાવ ટૂંકો વધઘટે અથડાય રહ્યાં છે. ઘઉંની બજારમાં હાલનાં તબક્કે સરેરાશ બજારો ગઈકાલે મામૂલી વધ્યાં બાદ આજે ભાવ ટકેલા રહ્યાં હતાં. ઘઉંનાં વેપારીઓ કહે છેકે ઘઉંની આવકો હવે વધતી જશે અને દરેક સેન્ટરમાં આવકો વધશે ત્યાર બાદ જ નિકાસકારોની લેવાલી વધે તેવી ધારણાં છે. નિકાસકારોને ઘઉનાં ભાવ થોડા હજી ઘટે અને એક સાથે … Read more