ઘઉંના ભાવમાં ઘટાડો: ગરમી શરૂ થત્તા જ નવા ઘઉંની આવકોમાં વધારો

GBB wheat market 15

ગરમી શરૂ થવાની સાથે જ નવા ઘઉંની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘઉંની બજારમાં હાલ ઘરાકી પાંખી હોવાથી ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. આગામી દિવસોમાં ઘઉંની આવકો હવે તબક્કાવાર વધતી જાય તેવી ધારણાં છે. ગુજરાતમાં તાલુકા-જીલ્લા પંચાયતની આગામી રવિવારે ચૂંટણી હોવાથી આવકોમાં મોટો વધારો ચૂંટણી પૂર્ણ થયા બાદ જ થાય તેવી ધારણાં … Read more

દેશમાં ઘઉંની આવકો વધતા ભાવમાં ધટાડો, ઘરાકીમાં પણ ઘટાડો

GBB wheat market 14

ઘઉમાં આવકો વધી રહી હોવાથી અને સામે લેવાલી ઠંડી હોવાથી ઘઉનાં ભાવ માં શનિવારે મણે રૂ.૫નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ઘઉંની આવકો હવે વધતી જાય તેવી ધારણાં છે. વેપારીઓનાં કહેવા પ્રમાણે ઘઉંની આવકો ચાલુ સપ્તાહથી હાલની તુલનાએ બમણી આવવા લાગે તેવી સંભાવનાં દેખાય રહી છે. આવકો વધવાની સાથે નિકાસકારોની લેવાલી કેવી રહે છે તેનાં … Read more

ઘઉંના ભાવમાં બે તરફથી અથડામણ, સુપર ક્વોલિટીમાં ખેડૂતોને સારા ભાવ મળશે

GBB wheat market 13

ઘઉં બજારમાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. નવા ઘઉંની આવકો ધારણાં મુજબ વધતી ન હોવાથી હજી બાયરોની લેવાલી ઠંડી છે, પરતુ સુપર ક્વોલિટીનાં ઘઉં જે સેન્ટરમાં આવે છે ત્યાં ભાવ સારા બોલાય રહ્યા છે. સુપર ક્વોલિટીની આવકો બહુ જૂજ જ આવે છે અને તેનાં ભાવ ગણાય નહીં, પરંતુ વેપારો થાય છે અને આવા … Read more

ઘઉંમાં સતત ઘટાડાને બ્રેક લાગતા ખેડૂતોને સારા ભાવની આશા

GBB wheat market 9

ઘઉં બજારમાં એકધારા ઘટાડા બાદ આજે વધુ ઘટાડાને બ્રેક લાગી હતી અને ઘઉનાં ભાવ માં મામૂલી વધઘટ જોવા મળી હતી. નવા ઘઉંની આવક હજી જોઈએ એટલી વધતી નથી અને વેપારીઓનાં કહેવા પ્રમાણે હજી દશેક દિવસ બાદ આવકો વધે તેવી ધારણાં છે. હાલ બે-ચાર સેન્ટરો સિવાય ખાસ આવકો આવતી નથી. ગાંધીધામ ઘઉનાં ભાવ ડિલીવરીમાં આજે આઈટીસી નાં … Read more