મગફળીના ઉંચા ભાવથી વેચાણ ચાલુ થતા સીંગદાણા ના ભાવ માં ઉછાળો
સીંગખોળની તેજી પાછળ મગફળી અને સીંગદાણાનાં ભાવમાં પણ સુધારો આવ્યો છે. જોકે બીજી તરફ સારો વરસાદ થયો હોવાથી હવે સ્ટોકિસ્ટો ઊંચા ભાવથી મગફળી વેચાણ કરવા માટે ઉતાવળા બન્યાં છે, પંરતુ બજારમાં બાયરોની ખરીદી ધીમી છે. કેટલીક ઓઈલ મિલરો પાસે મોટો સ્ટોક પડ્યો છે તેમને હવે આ ભાવથી મગફળી લેવી નથી. મગફળીની બજાર : સીંગખોળની સટ્ટાકીય … Read more