વરસાદને લીધે ગુજરાતમાં ડુંગળીનું વાવેતર ઘટતાવાની સંભાવના, ડુંગળી ના ભાવ માં ઉછાળાની આશા

ડુંગળીની બજારમાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. સારી ક્વોલિટીની ડુંગળીમાં સરેરશ લેવાલી સારી હોવાથી તેનાં ભાવ ફરી અમુક યાર્ડોમાં વધીને રૂ.૪૦૦ની ઉપર પહોંચ્યાં હતાં. આગામી દિવસોમાં ડુંગળીનાં ભાવ બેતરફી અથડાયા કરશે. ગુજરાતમાં ડુંગળી નું વાવેતર : વેપારીઓ કહે છેકે વરસાદ ખેંચાયો હોવાથી લેઈટ ખરીફ વાવેતર સરેરાશ ગત વર્ષની તુલનાએ ઓછુ થાય તેવી ધારણાં … Read more

વરસાદના કારણે ચોમાસું ડુંગળી ના ભાવ માં બે દિવસમાં આવ્યો ઉછાળો

ડુંગળીની બજારમાં બે દિવસમાં મણે રૂ.૫૦નો ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને બીજા ડુંગળીનાં ઉત્પાદક વિસ્તારમાં પૂરતો વરસાદ ન આવ્યો હોવાથી સરેરાશ ચોમાસું ડુંગળીનો પાક આ વર્ષે ઓછો થાય તેવી સંભાવનાએ સરેરાશ ડુંગળીની બજારમાં ભાવમાં સુધારો આવ્યો હતો. બે દિવસમાં મણે રૂ.૫૦ જેવા વધીને ભાવ રૂ.૪૫૦ની ઉપર પહોંચી ગયાં હતાં. નાશીકમાં પણ બજારો પ્રમાણમાં … Read more

ગુજરાતમાં ડુંગળીની ખરીદી ઘટતા, ડુંગળીના ભાવ વધવાની પુરેપુરી સંભાવના

ડુંગળીની બજારમાં ધીમી ગતિએ ભાવ ફરી ઊંચકાય રહ્યા છે. ડુંગળીમાં ખરીદી ઓછી છે અને સ્ટોકના માલમાં હજી વેચવાલી નથી. આ તરફ નાફેડ હજી નાશીકથી રૂ.૧૮૦૦ના ઉપરનાં ભાવથી ડુંગળીની ખરીદી કરી રહ્યું છે. પહેલા જેટલી ખરીદી થતી નથી, પંરતુ સરેરાશ ડુંગળીની બજારમાં લેવાલી સારી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો સારો દેખાય રહ્યો છે. … Read more

ડુંગળીની માંગ વધતા ધીમી ગતિએ ડુંગળીના ભાવ વધશે, આટલા થશે ભાવ

હાલ ડુંગળીના ભાવ રૂ.૪૦૦ની આસપાસ અથડાય રહ્યાં છે. વચ્ચે થોડા સમય માટે સારી ક્વોલિટીમાં રૂ.૪૫૦નાં ભાવ થયા હતા અને ફરી ઘટાડો આવ્યો હતો. આજે ડુંગળીના માર્કેટ ભાવ : ડુંગળીમાં હાલ વેચવાલી એકદમ ઓછી હોવાથી ભાવમાં મજબૂતાઈ છે. વેપારીઓ કહે છે કે જ્યારે કોરોનાનાં કેસ સાવ ઓછા થઈ જશે અને હોટલ-રેસ્ટોરન્ટ ફરી ખુલી જશે ત્યારે ડુંગળીની … Read more

ડુંગળીમાં ખરીદી સારી હોવાથી ડુંગળીના ભાવ માં હજી વધારો થવાની સંભાવના

ડુંગળીમાં હાલ નિકાસ વેપારો થોડા-થોડા થઈ રહ્યાં છે અને સ્ટોકિસ્ટોની પણ લેવાલી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ડુંગળીનાં બજાર ભાવ માં આગામી દિવસોમાં સરેરાશ બજારમાં ભાવ હજી પણ વધી શકે છે. હાલનાં તબક્કે વેચવાલી પણ ઓછી છે. ડુંગળીના બજાર ભાવ : ડુંગળીની બજારમાં ધીમી ગતિએ ભાવ વધી રહ્યાં છે. ડુંગળીનાં ભાવ હાલ સારી ક્વોલિટીમાં … Read more

ગુજરાતમાં સરકારની ડુંગળીની ખરીદી શરૂ થવાને કારણે ડુંગળીના ભાવ માં સુધારો…

રવી ડુંગળી નીકળવાના સમયે ભાવ ખાડે ગયેલ હતા. એમાંય તૌક્તે વાવાઝોડાએ ભાવનગર-મહુવા પંથકની ખેતરોમાં પડેલ લાલ અને સફેદ ડુંગળીનો દાટ વાળી દીધો હતો. છેલ્લે જૂનના પ્રારંભથી લાલ કહો કે પીળીપત્તી ડુંગળીના મેળામાલમાં સુધારો લાગું પડ્યો છે. મહારાષ્ટ્રની બજારમાં પણ નાશીક ડુંગળીના ભાવ માં સુધારો થયો છે. ત્યાંથી સ્ટોકની ડુંગળીમાં સરકારની ખરીદી લાગું પડવાને કારણે પણ … Read more

ગુજરાતમાં સારી ડુંગળીની આવક ઘટતા ડુંગળીના ભાવ માં તોતિંગ વધારો…

ડુંગળીમાં તેજી આગળ વધી રહી છે. નાશીકમાંથી નાફેડ દ્વારા ઊંચા ભાવથી ખરીદી અને નિકાસ વેપારો થોડા-થોડા ચાલુ થઈ ગયા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોની વેચવાલી પણ હાલ ઓછી છે અને સારી ડુંગળી બહુ ઓછી આવી રહી હોવાથી સ્ટોકિસ્ટોની ઊંચા ભાવથી લેવાલી આવી હોવાથી બજારો અપ હતા. શનિવારે ઊંચામાં મણનાં ડુંગળીના માર્કેટ … Read more

ગુજરાતમાં વરસાદથી નુકસાના કારણે લાલ ડુંગળીના બજાર ભાવમાં મજબૂતાઈ

હાલ ડુંગળીની બજાર ભાવ માં મજબૂતાઈ જોવા મળી રહી છે. વાવાઝોડા તૌકાતે બાદ ગુજરાત અને નાશીકમાં ડુંગળીનાં પાકને મોટું નુકસાન થયું હોવાનાં અહેવાલો આવી રહ્યા છે. ખેતરમાં ઊભેલા પાક અને સ્ટોકમાં પડેલી ડુંગળીની પણ ક્વોલિટીને અસર પહોંચી છે, જેને પગલે સરેરાશ ડુંગળીનાં ભાવ માં સુધારો થયો હતો. ગોંડલ યાર્ડમાં આજે લાલ ડુંગળીની કુલ ૯૩૫૦ કટ્ટાની … Read more