ગુજરાતમાં ખાદ્યતેલની માંગ વધતા મગફળીના ભાવમાં તેલની પાછળ ઉછાળો
મગફળીની બજારમાં પણ ખાદ્યતેલનાં ભાવ ઝડપથી વધ્યાં હોવાથી ગરમાવો આવ્યો છે. બીજી તરફ ખેડૂતોની ગામડેબેઠા પણ નીચા ભાવથી વેચવાલી નથી. ખેડૂતો સારી મગફળી રૂ.૧૨૫૦ થી ૧૩૦૦ જેવા ભાવથી પણ વેચાણ કરવા તૈયાર નથી. રશિયા-યૂક્રેન કટોકટીને પગલે ભાવ ઊંચકાશે તેવી આશાએ અત્યારે ખેડૂતો વેચાણ કરવાનાં મૂડમાં નથી. વેપારીઓ કહે છેકે જે ખેડૂતોનાં ઘરમાં માલ પડ્યો છે … Read more