Groundnut price today: સીંગતેલમાં ચીનની ખરીદી નીકળતા મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં ભાવ ન તૂટવાની આશા બંધાઈ

Groundnut price not fall because China purchase peanut oil

Groundnut price today (મગફળી ના ભાવ આજનો): નવી મગફળીની સીઝન એક મહિનાથી શરૂ થઈ ચૂકી છે. હવે તેલ ઉત્પાદન કરતી મિલો પણ ધમધમવા લાગી છે ત્યારે સીંગતેલમાં નિકાસના કામકાજ પણ ખૂલ્યાં છે. પાછલા બે ત્રણ દિવસથી ચીનની પૂછપરછ એકદમ વધી ગઈ છે અને થોડાં સોદા પણ થયાં છે. મગફળીનું વધુ ઉત્પાદન, મોંઘાવારી વચ્ચે ચીનના સિંગતેલ … Read more

Groundnut price today: મગફળીની દિવાળી પછી મોસમ પડશે, નીચી બજારથી ટેકા ખરીદીની રાહ જોતા ખેડૂતો

Groundnut price today: Groundnut season will be after Diwali, farmers waiting for support from low market

Groundnut price today (આજના મગફળીનાં બજાર ભાવ): દશેરાને કારણે મગફળીની બજારમાં આજે કોઈ વેપારો યાર્ડોમાં થયા નહોંતાં. તમામ યાર્ડોમાં આજે રજા હતી. સોમવારથી યાડો ખુલ્યા બાદ નવી મગફળીની આવકમાં વધારો થાય તેવી સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પણ આવકો વધારે થાય તેવી ધારણાં છે. સૌરાષ્ટ્રમાં ઊઘાડ નીકળી જશે તો સમગ્ર ગુજરાતની આવકો આ સપ્તાહે … Read more

ગુજરાત સૌરાષ્ટ્રમાં મગફળીની વેચવાલી ઘટતા, મગફળી ના ભાવમાં આવ્યો વધારો

મગફળીનો બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં.સૌરાષ્ટ્રમાં શનિવારે મગફળીની વેચવાલીને બ્રેક લાગ હતી. ગોંડલ યાર્ડમાં તો હરાજી બંધ હતી. ગોંડલમાં રવિવારની આવકો ઉપર જ બજારનો આધાર રહેલો છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે ફરી આવકો સારી થઈ હતી. ગુજરાત સૌરાષ્ટ્રમાં મગફળીની વેચવાલી ઘટતા, મગફળી ના ભાવમાં આવ્યો વધારો ● કચ્છ માર્કેટયાર્ડ ભાવ ● સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ ભાવ ● ઉત્તર … Read more