સીંગતેલમાં માંગ હોવાથી પિલાણ મિલોની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં સુધારો
સીંગતેલની બજારમાં સુધારાની અસર મગફળીની બજારમાં પણ આવી છે અને મણે રૂ.૧૦નો સુધારો થયો હતો. મગફળીની આવકો તમામ સેન્ટરમાં ઘટવા લાગી છે, જેને પગલે સરેરાશ બજારો વધ્યાં હતાં. ઉત્તર ગુજરાતમાં સાબારકાંઠા વિસ્તારમાં મહારાષ્ટ્રની લેવાલી ઘટી હોવાથી ત્યાં બજારો આજે થોડા ડાઉન હતાં, જોકે આ વિસ્તારમાં પહેલાથી ભાવ ઊંચા બોલાય રહ્યાં છે અને ત્યાં આવકો પણ … Read more