ગુજરાતમાં નવી મગફળીની આવકોમાં વધારો થયો જાણો 1 મણના ભાવ

peanut price down new groundnut income increase

મગફળીના ભાવ: મગફળીની બજારમાં નરમાઈનો માહોલ ચાલુ છે. મગફળીની આવકો સારી હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ.૧૦ થી ર૦નો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ નવી મગફળીની આવકો પણ ધીમી ગતિએ વધી રહી છે. ગુજરાતમાં મગફળીની અવાક ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં આજે મોટાં ભાગનાં સેન્ટરમાં થોડી. થોડી આવક હતી. ડીસામાં ૨૫૦, પાથાવાડામાં ૧૫૦ થી ૨૦૦ ગુણીની આવક … Read more

ગુજરાતમાં ઉનાળુ મગફળીની આવકો વધવાની સંભાવના, જાણો કેટલા થયા ભાવ

Gujarat peanut prices soft due to Summer groundnut income

ગુજરાતમાં મગફળીની બજારમાં ભાવ નરમ હતા. ઉનાળુ મગફળીની આવકો ચાલુ સપ્તાહથી વધે તેવી ધારણા છે. બીજી તરફ ગોંડલ માર્કેટયાર્ડમાં શનિવારની સ્થિતિએ છ થી સાત હાજર ગુણી હજી મગફળી વેચાણ વગરની પેન્ડિંગ પડી હતી. જે બતાવે છે કે બજારો નીચી છે. અને ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉનાળુ મગફળીની ભાવનગર વ્યારા અને ઉત્તર ગુજરાતના દરેક … Read more

હાલ ગુજરાતમાં મગફળીમાં ઓછી વેચવાલી હોવાથી મગફળીના ભાવ માં સ્થિરતા

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. મગફળીની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી ઓછી છે. ગોંડલમાં મગફળીની આવકો ઘટીને શુક્રવારે ૭૦થી ૭૫ હજાર ગુણીની જ થઈ હતી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ આગામી દિવસોમાં હવે આવકો ઘટતી … Read more

સીંગદાણા અને સીંગતેલમાં ઊંચા ભાવથી ઘરાકી ન હોવાથી મગફળીના ભાવમાં નરમાઈ

મગફળી-સીંગદાણાની બજારમાં ભાવ નરમ રહ્યાં હતાં. સીંગખોળ સિવાયનાં જટિલમાં ઘટાડો થયો સીંગતેલ ઘટી ગયું છે અને દાણામાં પણ ઊંચા ભાવથી ઘરાકી ન હોવાથી ભાવમાં ટને રૂ.૫૦૦ થી ૧૦૦૦ નીકળી ગયા છે જેને પગલે સરેરાશ બજારનો માહોલ હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય … Read more

ગુજરાતમાં મગફળીના ઓછી વેચાણથી અને નાફેડના ઊંચા ભાવ કારણે મગફળીના ભાવ માં ઉછાળો

હાલ મગફળીમાં મજબૂતાઈ જોવા મળી હતી. નાફેડનાં રૂ.૧૪૦૦ જેવા ઊંચા ભાવ અને ખુલ્લા બજારમાં વેચવાલી એકદમ ઓછી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની મૈનપૂરીની અને પશ્ચિમ બંગાળની મગફળી સૌરાષ્ટ્રનાં પીઠાઓમાં ઠલવાય છે, પંરતુ તેની ક્વોલિટી નબળી અને તેલની ટકાવારી પણ ઓછી આવતી હોવાથી તેમાં બાયરો બહુ ખરીદો કરવાનાં મૂડમાં નથી. મિક્સિંગમાં ચાલે એ માટે જ તેની … Read more

ગુજરાતમાં મગફળીમાં વેચાણ ઘટતા મગફળી ના ભાવ રહ્યા સ્થિર

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં વરસાદની કમી હોવાથી મગફળીનાં ઊભાપાક ઉપર હવે ખતરો છે. જૂનાગઢ-કેશોદ પંથકનાં વેપારીઓ અને ખેડૂતો કહે છે કે મગફળીનાં પાકને હવે વરસાદની તાતી જરૂર છે. મગફળી ની બજાર : વરસાદનાં અભાવે હાલ અનેક ખેતરમાં સુકારાનો રોગ લાગુ પડી ગયો છે. જો હજી એકાદ સપ્તાહ વરસાદ … Read more