ગુજરાતમાં વરસાદનાં અભાવે મગફળીની અવાકમાં ઘટાડો, મગફળી ના ભાવ માં ઉછાળો
મગફળી-સીંગદાણાની બજારમાં મજબૂતાઈનો માહોલ છે. વરસાદ ખેંચાયો છે અને સોરાષ્ટ્રમાં તો વરસાદની ૫૦ ટકાની ખાધ છે, જેને પગલે મગફળીનો ઊભા પાક હવે મુરજાય રહ્યો છે. ગુજરાતમાં મગફળી ની અવાક : વેપારીઓ અને ખેડૂતો કહે છે કે મગફળીનાં ઉતારામાં હવે ૧૫થી રપ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. જુલાઈમાં મોટા પાકની વાતો કરનારા હવે મગફળીનો પાક … Read more