ગુજરાત યાર્ડમાં હલકા માલની આવકથી મરચાના ભાવમાં સાધારણ નરમાઈ

Chilli price softened modestly due to weak arrivals at Gujarat Yards

મરચાંમાં આ સપ્તાહમાં બજાર સાધારણ નરમ સંરહી હતી. હલકા માલોનું પ્રમાણ જ વધુ હોવાથી ઘરાકી અટકી હતી. ખેડૂતો સારા માલ જૂજ લાવે છે. તેમ નવી આવકો પણ વધતી નથી. નવા માલોમાં પણ ગુણવત્તા સારી બહુ ઓછી આવી રહી છે. મુંબઈમાં ફક્ત ગોંડલના મરચાંમાં આકર્ષણ છે અન્યમાં ઘરાકી ઘણી સુસ્ત છે. આંધ્ર પ્રદેશના ગંતૂર મથકે બરફની … Read more

Chilli price: દિવાળીના કારણે મરચા બજારમાં મંદી, બજાર ખુલતા મરચા ના ભાવમાં ઉછાળાની સંભાવના

chilli market slowdown due to Diwali is likely to see a surge in chilli prices as the market opens

મરચાંમાં આ સપ્તાહમાં એકંદરે સુસ્ત ટકેલું માનસ મરવુ હતું. હાલ દિવાળી ટાંકણે ઘરાકી મંદ છે. નિકાસ વેપાર પણ સાધારણ છે. આંધ્ર પ્રદેશમાં આખરે મેઘરાજાની કૃપા વરસતા રાહત થઈ છે. આંધ્ર પ્રદેશના ગંતુર મથકે આવક ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ ગૂણીની રહી હતી. ત્યાં ૩૩૪ના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ર૧,૦૦૦ થી ર૪,૫૦૦, સીડના રૂ. ૧૮,૦૦૦ થી રર,૦૦૦ અને … Read more