ગુજરાત સિવાયના રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટતા, કપાસના ટેકાના ભાવ પર આધાર
કેટલાંક સૌરાષ્ટ્રમાં માર્કેટયાર્ડોમાં છૂટી છવાઈ નવા કપાસની આવક શરૂ થઇ ચૂકી છે. આગામી સાત થી આઠ દિવસમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગહી છે ત્યારે જો વરસાદ પડશે તો કપાસની મોટી આવકો થોડી મોડી દેખાશે પણ જો વરસાદ નહીં પડે તો આઠ-દસ દિવસમાં માર્કેટયાર્ડોમાં કપાસની આવકના ઢગલા થવા લાગશે. સરકારે આ વર્ષે કપાસનો ટેકાનો ભાવ … Read more