Chickpea price Today: ચણામાં તહેવારોની માંગથી ચણાના ભાવમાં કરંટ

gujarat festive demand amid Chickpea price Today sparkle

Chickpea price Today (ગુજરાત ચણાનો ભાવ આજનો) : ચણાની બજારમાં તેજીનો દોર ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. શનિવારે પણ દિલ્ડી ચણા અને અન્ય મથકોએ રૂ.૨૫ જેવો સુધારો થયો હતો. આગામી દવસોમાં ચણામાં આયાતી માલનું પ્રેશર અને બિયારણની માંગ કેવી રહે છે તેનાં ઉપર ચણાની બજારનો આધાર રહેલો છે. રાજકોટ માર્કેટમાં ચણાની આવક અને ભાવ … Read more

Chana bhav today gujarat: ગુજરાતમાં તહેવારો પહેલા દેશી અને કાબુલી ચણામાં ભભકતી તેજી, જાણો કેટલો વધારો થયો

Chana bhav today gujarat ચણાનો ભાવ આજનો: દિલ્હા દેશી ચણાનો ભાવ વધીને રૂ.૪૫૦૦ની ઉચી સપાટીએ પહોંચ્યો, કાબુલી ચણાની બજારમાં બે દિવસમાં રૂ.૧૦૦૦ વધી ગયા, હજી બજાર વધશે. ચણા-કાબુલી ચણાના ભાવ આસમાને ચણાની બજારમાં તેજી ભભૂકી રહી છે. દિલ્હીમાં આજે કઠોળનો સેમિનાર હતો એને તેમાં મોટા ભાગનાં ટ્રેડરો-કઠોળ મિલ ધારકોએ દેશમાં કઠોળની અછત અને તેજી હોવાની … Read more

ચણામાં સટ્ટાવાળના કારણે ચણાના ભાવમાં તેજી, જાણો કેટલા વધ્યા ભાવ

chickpeas price rise due to speculative boom

ચણાની બજારમાં સટ્ટાકીય તેજી જોવા મળી રહી છે. રાયપુર ડબ્બો વધી રહ્યો છે અને દિલ્હીમાં પણ સટ્ટાવાળા મજબૂત બનીને ચણાને ઉપર લઇ જઈ રહ્યા હોવાથી ભાવ આજે રૂ.૭૫ થી 100 વધીને રૂ.૭૨૦૦ની નજીક પહોચ્યા હતા. ચણામાં સ્ટોક લિમીટની જરૂર! ચણાના એક વેપારીએ જણાવ્યું હતું કે ચણામાં જેટલી ઝડપથી તેજી થશે એટલા સરકારી પગલાઓ વહેલા આવે … Read more

ચણાના ભાવ: ચણામાં ઓછા વેપારને કારણે ભાવમાં તેજીને બ્રેક લાગી, જાણો શું રહ્યા ભાવ

chickpea Low trade to decline chickpea price in gujarat

ચણામાં ઊંચી સપાટીએ તેજીને બ્રેક લાગી હતી અને શનિવારે ભાવમાં રૂ.25નો ઘટાડો થયો હતો. ચણામાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી આવે તેવા પણ સંજોગો હાલ નથી. આયાત પડતર ઊંચી છે અને આગળના સમયમાં ડિલિવરીનો ભાવ રૂ.7000 બોલતો હોવાથી ચણાના ભાવમાં ટૂંક સમયમાં રૂ.7000ની સપાટી જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે. … Read more

ગુજરાતમાં સફેદ ચણાનાં ઊંચા ભાવને કારણે ચણાના વાવેતરમાં ધટાડો નોંધાયો

ગુજરાત સહિત દેશભરમાં ચણાની બજારમાં મુવમેન્ટ અટકો ગઈ છે અને બજારમાં લેવાલી પણ ઓછી છે. સરકારની નજર કઠોળ બજાર ઉપર સતત હોવાથી કોઈ મોટી તેજીનાં અણસાર દેખાતા નથી. દેશમાં દેશી ચણાનાં વાવેતરમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલે છે પરંતુ સફેદ ચણાનાં વાવેતર ઊંચા ભાવને કારણે વધી શકે છે. ગુજરાતમાં શણાનાં વાવેતર અંગે રાજકોટનાં સિરવ એન્ટરપ્રાઈઝનાં [નિરવ સંઘાણીએ … Read more

બીજા રાજ્યોમાં ચણાની જરૂરિયાત વધતા કેવા રહેશે ચણાના ભાવ?

ચણાનું આ વર્ષે ગુજરાતમાં મોટું ઉત્પાદન થયું છે પણ આખા દેશમાં નવા ગુજરાતમાં ચણાની આવક સૌથી પહેલા થઇ હોઈ ગુજરાતમાં ચણાના ભાવ શરૂઆતમાં એક મહિનો ખેડૂતોને સારા મળ્યા હતા. ચણાના ભાવ હાલ મણના નબળા ચણાના રૂ.૮૦૦ થી ૮૪૦ અને સારી જાતના ચણાના રૂ.૬૯૦૦ થી ૯૨૦ મળી રહ્યા છે. ચણામાં ટેકાનો ભાવ મણનો રૂ.૧૦૨૦ છે પણ એકપણ … Read more

એપ્રિલ મહિનાના અંત સુધીમાં ચણામાં ભાવમાં વધવાનો અંદાજ

દેશમાં ચણાનાં ઉત્પાદનમાં ઘટાડો થવાને પગલે એપ્રિલ અંત સુધીમાં ચણાનાં બજાર ભાવ માં પાંચથી ૧૦ ટકાનો ઉછાળો આવે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. ચણાની આવકો શરૂ થઈ ગઈ છે, પંરતુ માંગ ખૂબજ સારી હોવાથી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચણાનાં બજાર ભાવ માં ક્વિન્ટલે રૂ.૬૦૦થી ૬૫૦ની તેજી આવી ગઈ છે અને હજી ભાવ વધે તેવી … Read more

ગુજરાતમાં ચણાની ખુબજ આવકો સામે ખેડૂતોને સારા ચણાના ભાવ મળતા રહેશે

ચણો આ વખતની રવી સિઝન વાવેતરમાં વન-વે ચાલ્યો હતો. આજે રાજકોટ હોય, ગોંડલ હોય કે કોઇપણ યાર્ડ હોય, કાયમના વર્ષો કરતાં ચણાની બંપર આવકો થઇ રહી છે. એક વખત આવક ખોલ્યા પછી ચાર-છ દિવસ સુધી ફરી ચણાની આવકોને બ્રેક મારવી પડે, એટલો ચણો યાર્ડોમાં ઠલવાઇ રહ્યોં છે. સરકારના ચણાના ટેકાના ભાવ કરતાં બજારો નીચી હોવા છતાં … Read more