એરંડા વાયદા બજાર : હાલમાં અન્ય રાજ્યોની એરંડાની અવાકથી એરંડાના ભાવ દિવાળી પછી વધશે

રાત-દિવસ ખેતરમાં કાળી મજૂરી કરીને જે પકવ્યું હોય તેના ભાવ ખેડૂતોને બદલે ખેડૂતને લૂંટનારાઓને મળે છે આવી સ્થિતિ માત્રને માત્ર ખેડૂતોની ઉતાવળને કારણે બની રહી છે. પૈસાની જરૂર હોય કે નહીં પણ જે પાકયું તે તરત જ વેચી નાખવું, આ ટેવ હવે ખેડૂતોએ બદલવી પડશે. ખેડૂતો હંમેશા ખોટા પ્રચારનો ભોગ બન્યા છે. ખેડૂતોને વર્ષોથી લૂંટનારાઓ … Read more

એરંડા વાયદા બજાર : એરંડાના ખેડૂતોએ વેચવાલી ઘટાડતાં એરંડાના ભાવમાં વધારો

હાલ એરંડાના વાવેતર કરતા ખેડૂતોએ ઘટતાં ભાવે વેચવાલી અટકાવી દેતાં પીઠા શુક્રવારે મણે રૂ.૧૫ થી ૨૦ ઉછળ્યા હતા. છેલ્લા આઠ થી દસ દિવસમાં ખેડૂતોએ મંદીના ગભરાટમાં આવીને અને વર્ષોથી ખેડૂતોને લૂંટતાં સટોડિયા તત્વોની ખોટા પ્રચારથી દોરવાઈને એંરડા વેચ્યા હતા જેને કારણે પીઠા રૂ.૧૫૦૦ થી ઘટીને રૂ.૧૪૩૦ થયા હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર … Read more