Gujarat Weather Forecast update: અશોકભાઈ પટેલની આગાહી આવતા અઠવાડીયે ગુજરાતમાં તાપમાન પારો ફરી ધગશે
Gujarat Weather Forecast update (ગુજરાત અશોકભાઈ પટેલ હવામાન આગાહી અપડેટ): ગુજરાતમાં આગામી અઠવાડીયે ફરી ગરમીનો અનુભવ થશે, જે 30 માર્ચથી 4 એપ્રિલ સુધી રહેશે. આ સમયગાળામાં તાપમાન 40 થી 42 ડિગ્રીની રેન્જમાં રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિશ્લેષક શ્રી અશોકભાઈ પટેલે આ માહિતી આપી છે. ગુજરાતમાં તાપમાનની સ્થિતિ ગત દિવસોમાં, 22 થી 24 માર્ચ … Read more