બિયારણ ક્વોલિટોની મગફળીમાં હવે લોકલ વેપારીની માંગ વધી
મગફળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. બિયારણ ક્વોલિટીની સારી મગફળીમાં સાઉથનાં વેપારીની લેવાલી પૂરી થયા બાદ હવે લોકલ વેપારીની માંગ વધી છે. પિલાણ ક્વોલિટીની મગફળીનાં ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ લોકલ વેપારી નીચા ભાવથી લેવાલ હોવાથી સરેરાશ ભાવમાં સુધારો થયો હતો. જોકે હાલ ૬૬, ૯ નંબર કે ૯૯ નંબર ક્વોલિટીની મગફળીની આવકો બહુ ઓછી … Read more