મગફળીમાં વેચાણમાં ઘટાડો ભાવમાં સુધારો, કેટલો થયો ભાવ!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની વેચવાલીમાં ઘટાડો થઈ રહ્યો છે અને સમગ્ર ગુજરાત મગફળીની આવકો હાલ ૯૦ હજાર ગુણી આસપાસ થઈ રહી છે. ગોંડલમાં આજે નવી આવકો ખોલતા માત્ર ૭૦ થી ૭૫ હજાર ગુણીની જ આવક થઈ હોવાનું વેપારીએ જણાવ્યું હતું.

ગોંડલમાં નવી આવકો કરતાં માત્ર ૪૦ હજાર ગુણીની જ આવક થઈ

સારા માલ હવે બહુ બચ્યાં નથી અને અમુક માલ ખેડૂતોનાં ઘરમાં પડ્યાં છે, જે મજબૂત હાથમાં હોવાથી સારા ભાવ મળશે ત્યારે જ આ મોટા ખેડૂતોની વેચવાલી આવી શકે છે.


હાલ સરકારી ખરીદી પણ ધીમી ગતિએ ચાલુ હોવાથી કેટલાક ખેડૂતો હજી ત્યાં માલ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ખુલ્લા બજારમાં વેચવાલી ઓછી હોવાથી મણે આજે મગફળીનાં ભાવ  રૂ. ૫ થી ૧૫ સુધીનો સુધારો સેન્ટર પ્રમાણે જોવા મળ્યો હતો.

ગોંડલમાં ૭૦ હજાર ગુણીની આવક હતીઅને ૨૬ હજાર ગુણીનાં વેપાર થયા હતા. મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૬૦૦ થી ૧૦૮૦, રોહીણીમાં મગફળીની વેચવાલીમાં ઘટાડો થઈ રહ્યો છે અને સમગ્ર ગુજરાતની આવકો હાલ ૯૦ હજાર ગુણી આસપાસ થઈ રહી છે. ગોંડલમાં આજે નવી મગફળીની આવકો ખોલતા માત્ર ૭૦થી ૭૫ હજાર ગુણીની જ આવક થઈ હોવાનું વેપારીએ જણાવ્યું હતું.


સારા માલ હવે બહુ બચ્યાં નથી અને અમુક માલ ખેડૂતોનાં ઘરમાં પડ્યાં છે, જે મજબૂત હાથમાં હોવાથી સારા ભાવ મળશે ત્યારે જ આ મોટા ખેડૂતોની વેચવાલી આવી શકે છે.

હાલ સરકારી ખરીદી પણ ધીમી ગતિએ ચાલુ હોવાથી કેટલાક ખેડૂતો હજી ત્યાં માલ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ખુલ્લા બજારમાં વેચવાલી ઓછી હોવાથી મણે આજે રૂ. ૫ થી ૧૫ સુધીનો સુધારો સેન્ટર પ્રમાણે જોવા મળ્યો હતો.


ગોંડલમાં ૭૦ હજાર ગુણીની મગફળીની આવક હતી, અને ૨૬ હજાર ગુણીનાં વેપાર થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૬૦૦ થી ૧૦૮૦, રોહીણીમાં રૂ.૮૫૦ થી ૯૫૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.૮૫૦ થી ૯૫૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૮૦૦થી ૯૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૦ હજાર ગુણીનાં વેપાર થયા હતાં અને હજી ર૩ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ ટીજે ૩૭માં રૂ.૮૫૦ થી ૯૮૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૮૮૦ થી ૯૯૦, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૫૦ થી ૯૮૦, જી-૨૦માં રૂ.૬૮૦ થી ૧૦૮૦, ૬૬ નંબરમાં રૂ.૭૫૦ થી ૧૦૦૦ અને ૯૯ નં.માં રૂ.૬૩૦ થી ૯૫૯નાં ભાવ હતાં.


જામનગરમાં ૪૫૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. ભાવ જી-ર૦માં રૂ.૬૦૦ થી ૧૦૩૫, ૬૬ નંબરમાં રૂ.૯૦૦ થી ૧૦૭૫ અને ૯ નંબરમાં સારાનાં રૂ.૧૦૦૦ થી ૧૧૭૫નાં ભાવ હતા. રોહીણીમાં રૂ.૯૦૦ થી ૧૦૩૦નાં ભાવ હતાં.

મહુવામાં ૬૨૦૦ ગુણીની આવક હતી અને મગડી ભાવ માં રૂ.૧૦૦૦ થી ૧૧૧૧, જી-પમાં રૂ.૧૦૮૧ થી ૧૧૨૬ અને જી-૨૦માં રૂ.૮૭૦ થી ૧૦૮૧નાં ભાવ હતાં. હળવદમાં ૧૧૦૦ ગુણીની આવક હતીઅને ભાવ રૂ.૯૦૦ થી ૧૦૦૦નાં ભાવ હતાં.


ડીસામાં ૩૬૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૫૦ થી ૧૧૬૪નાં હતાં. હિંમતનગરમાં પ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૨પ થી ૧૨૭૮નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment