દેશભરમાં કપાસની આવક સતત ત્રીજા દિવસે ઘટતાં ભાવ સુધાર્યા
દેશમાં મકરસંક્રાંતિ અને પોંગલના તહેવારોને પગલે સતત ત્રીજે દિવસે કપાસની આવક ઘટી હતી. દેશમાં બુધવારે કપાસની આવક ૧.૬૪ થી ૧.૬૭ લાખ ગાસંડી એટલે કે ૩૯ થી ૪૦ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. ઉત્તર ભારતમાં કપાસની આવકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર ગુજરાત અને તેલંગાનામાં જો મકરસંક્રાતિ પછી કપાસની આવક ધારણા પ્રમાણે નહીં વધે … Read more