Gujarat weather today : ગુજરાતમાં 4 દિવસ ભાદરમાં વરસાદને લઈ હવામાન ખાતાની આગાહી : ધોધમાર વરસાદ

હાલ ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા રખાઈ રહી છે. બીજી બાજુ હાલ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિયા થતાં ગુજરાતમાં ફરીથી ચોમાસુ જામે તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો મળી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, … Read more

Gujarat weather Ashok Patel : ગુજરાત અને સોરાષ્ટ્રમાં મંગળવારથી પૂરું સપ્તાહ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ

અશોકભાઈ પટેલે (વેધરએનાલીસ્ટ) જણાવ્યુ છે કે તા.૬ સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ઉત્તર અને લાગુ મધ્ય બંગાળની ખાડીમાં એક લોપ્રેશર સિસ્ટમ બનવાની શકયતા છે. ગુજરાત વરસાદ ની આગાહી : જેથી સોરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં તા. ૭ સપ્ટેમ્બરથી ૧ ૩ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. આ રાઉન્ડ મોટા વિસ્તારોને આવરી લેશે. લો પ્રેશર બન્યા બાદ અરબી સમુદ્રથી … Read more

Gujarat weather : ગુજરાતમાં આવતા ત્રણ મહિના સારો વરસાદ થવાનો હવામાન વિભાગનો વરતારો

તા.૩૧ ઓગસ્ટની શરૂઆતમાં ચોમાસાને બ્રેક લાગી હતી. જોકે, સપ્ટેમ્બરથી નેઋત્ય ચોમાસું સામાન્ય રહેવાની આગાહી છે. તેમ જ નવેમ્બર સુધી સામાન્ય કરતા વધુ વરસાદ થવાની પણ શક્યતા છે, એમ ભારતીય હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું છે. હવામાન ખાતાના ક્લાઈમેટ રિસર્ચ અને સર્વિસીસના હેડ ડી.એસ. પઈએ કહ્યું કે, છેલ્લા ૧૦-૧૧ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતો હોય છે. … Read more

Ashok Patel Weather : ગુજરાતમાં ૩૧ના મંગળવારથી વરસાદનો મુખ્ય રાઉન્ડ શરૂ થશે, સૌરાષ્ટ્રમાં પણ પડશે વરસાદ

તા. ૩૧ના મંગળવારથી વરસાદનો મુખ્ય રાઉન્ડ શરૂ થશે : સૌરાષ્ટ્રમાં ૧ ઈંચથી લઈ ૫ ઈંચથી વઘુ તેમજ દક્ષિણ ગુજરાત – મધ્ય ગુજરાત અને રાજસ્થાન બોડર વિસ્તારોમાં પણ હળવાથી મઘ્યમ- ભારે- અતિ ભારે વરસાદના સંજોગો સારા સમાચારના વાવડ મળી રહ્યા છે. સાતમ – આઠમ પર્વમાં શ્રી કૃષ્ણના જન્મ બાદ સારા વરસાદના સંજોગો સર્જાયા છે. ગુજરાત હવામાન સમાચાર … Read more

ગુજરાતમાં વરસાદ ની રાહ જોતા ખેડૂતમિત્રો માટે સારા સમાચાર આ તારીખે થશે વરસાદ!

આ ચોમાસામાં રાતમાં અત્યાર સુધી પૂરતો વરસાદ ન થતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ રહી છે. ગુજરાતમાં વરસાદ ના સમાચાર : ત્યારે ખેડૂતમિત્રોને એક રાહત આપતા સમાચાર આવ્યા છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા પધરામણી ક્રે અને મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડે … Read more

આગામી તા.30 થી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજયમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જન્માષ્ટમીથી રાજયમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. એક તરફ ભકતો કૃષ્ણ રસમાં તો બીજી તરફ ખેડૂતો વર્ષાના હેતમાં તરબોળ બનશે. હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગ દ્વારા રાજયમાં જન્માષ્ટમીથી પાંચ દિવસ સધી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધરવોચ ગ્રુપની વિડીયો કોન્ફરન્સમાં અધિકારીઓએ … Read more

Skymet weather forecast : ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં પડી શકે છે દુષ્કાળ !

ભારતમાં ખાનગી હવામાન એજન્સીએ સામાન્ય ચોમાસાની પોતાની એપ્રિલની આગાહીમાં સુધારો કરીને હવે નબળા વર્ષની આગાહી કરી છે. દેશમાં ખેડૂતો અને ખેતીમાં મોટા પાયે નુકસાની થાય બાદ આજે પહેલીવાર ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પોતાની આગાહીમાં ફેરફાર કરીને ચોમાસું નબળું રહેવાની આગાહી કરી છે, જોકે હવે ચોમાસાનાં માંડ રપથી ૩૦ દિવસ બચ્યા છે. બીજી તરફ દેશમાં આજની … Read more

ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ, જાણો ક્યાં જિલ્લામાં આગામી 3 દિવસમાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ આગાહી કરી છે. હવામાન વિભાગ ની આગાહી : હવામાન વિભાગના મતે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના … Read more