દાડમમાં ફાલ ખરી જત્તા નાની સાઈઝને પગલે ભાવમાં ઘટાડો

GBB pomegranate farming new

ગુજરાતમાં દાડમની ખેતી છેલ્લા થોડા વર્ષોથી સતત વધી રહી છે, પંરતુ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે દાડમનાં ઊભા પાકને નુક્સાન થત્તા ફાલ ખરી પડ્યો છે અને ફળ નાના જ આવી રહ્યાં હોવાથી ભાવમાં પણ કિલોએ રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો છે. કમોસમી વરસાદને પગલે દાડમનાં પાકમાં મોટા પાયે નુકસાન થયું હોવાનો ખેડૂતો-વેપારી ઓનો અંદાજ દાડમનાં ગઢ … Read more