સૌરાષ્ટ્રના મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ ઊંચામાં વધીને મણનાં રૂ.૪૪૫ સુધી બોલાયાં
ડુંગળીમાં હાલ સેન્ટરવાઈઝ ઊંચા-નીચા ભાવ બોલાય રહ્યાં છે. ગુજરાતમાં ડુંગળીની આવકો હાલ તમામ સેન્ટરમાં ઓછી છે, પંરતુ અમુક સેન્ટરમાં સારો માલ વધારે આવી રહ્યો છે. મહુવામાં આજે સારી ક્વોલિટીની લાલ ડુંગળીમાં ઊંચામાં રૂ.૪૪૫ સુધીનાં ભાવ હતા, પંરતુ ગોંડલમાં ઊંચા ભાવ મહુવા કરતાં રૂ.૧૦૦ જેટલા નીચા બોલાયાં હતાં. મહુવા લાલ ડુંગળી ના ભાવ : મહુવામાં લાલ … Read more