Gujarat weather forecast: આ તારીખથી ગુજરાતમાં માવઠાની અશોક પટેલની આગાહી

ગુજરાતમાં કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે આ સપ્તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્રારા કરવામાં આવી છે. હાલ સવારનું અને દિવસનું તાપમાન નોર્મલથી ઉંચુ જોવા મળે છે તમ ઊંચું જ રહેશે. માવઠાના દિવસોમાં ન્યુનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવેલ કે છેલ્લા ઘણા દિવસથી … Read more

Gujarat weather news : આ તારીખ સુધી સૂકું હવામાન રહેશે અશોકભાઇ પટેલ

આગામી સપ્‍તાહમાં રાજયમાં વાતાવરણમાં કોઈ ફેરફાર નથી. સૂકુ વાતાવરણ રહેશે. તાપમાન ૩૫, ૩૬ ડિગ્રી આસપાસ રહેશે. ગૂજરાતનાં જાણિતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલ કહે છે કે ૧૯, ઓક્ટો.નાં રોજ સમગ્ર દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક લો પ્રેસર હતું. એ ડિપ્રેશન સિસ્ટમ હાલ ભારતથી દૂર છે. ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી … Read more

Gujarat Rain News: આ તારીખથી ગુજરાતમાંથી ચોમાસુ લેશે વિદાય

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્રમાંથી ચોમાસાઅ વિદાય લીધી છે. તે સિવાય દેશના અન્ય ભાગો જેમ કે ઉતરાખંડના થોડાભાગ પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશના થોડા વધુ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જયારે સમગ્ર રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધું છે. ચોમાસા વિદાય રેખા હાલ પોરબંદર, વડોદરા કે ઈન્દોર, પીલીભીત, મુક્તેશ્વર, … Read more

Gujarat rain updates : અશોકભાઈ પટેલની આગાહી : આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ

આજથી ગુજરાતમાં તો સૌરાષ્ટ કચ્છ તા.૧૬ /૧૮ મી સપ્ટેમ્બરથી વરસાદની નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે હાલમાં બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેસર હતું. જે આજે સવારે પૂર્વ એમ.પી.ની આસપાસના વિસ્તારમાં છે. તેના અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ.મી.ના લેવલની ઉંચાઈ સુધી છે અને વધતી … Read more

Gujarat rain news : આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદ થશે : અશોક પટેલ

જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત રીજનમાં વરસાદની ગતિવિધી વધુ જોવા મળી શકે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે ગત સપ્તાહમાં પણ મેઘરાજાએ વિરામ લીધો હતો. જયારે દેશ લેવલૅ વરસાદની ઘટ ૧૧ ટકા થઈ છે. પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં આગાહીના એકાદ બે દિવસ છુટાછવાયા ઝાપટા પડો શકેઃ જન્માષ્ટમીના તહેવાર બાદ વાતાવરણ સુધરશે… … Read more

Gujarat rain forecast : અશોકભાઈ પટેલની આગાહી : આ તારીખ સુધી વરસાદની ખાસ શક્યતા

આગામી ૭ર કલાક એટલે કે સોમવાર સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં છુટાછવાયા ઝાપટા વરસાદ તો ગુજરાત રિજનમાં છુટાછવાયા ઝાપટા, હળવો, મધ્યમ તો ક્યાંક ક્યાંક ભારે વરસાદની શકયતા વેધરએનાલિસ્ટશ્રી અશોકભાઈ પટેલે દર્શાવી છ. તેઓએ જણાવેલ કે બંગાળની ખાડીનું એક લોપ્રેશર ઓડિસ્સા, ઝારખંડ ઉપરથી નોર્થ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં પહોંચ્યું છે. તેન આનુસંગિક અપરઅએર સાયકલોનીક સકર્યુલેશન ૫.૮ કી.મી, ની … Read more

Gujarat Rain Weather News: ચોમાસુ હજુ એક સપ્તાહ મંદ રહેશે અશોકભાઈ પટેલની આગાહી

તા. ૧૪ : આગામી ૨૦ ઓગષ્ટ સુધી ભારે વરસાદની કોઈ શકયતા નથી. કોઈ – કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસી જાય. છેલ્લા ઘણા દિવસથી ધાબળીયુ વાતાવરણ રહે છે. વરસાદ પણ નોંધપાત્ર વરસ્યો નથી. ચાલુ સપ્તાહમાં હજી ધૂંપછાંવનો માહોલ રહેશેઃ કયાંય નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના નથી : ચોમાસાને મંદ પાડનાર મુખ્ય ત્રણ પરિબળો હજુ યથાવત સ્થિતિમાં : કોઈ … Read more

Gujarat rain news: અશોકભાઈ પટેલની આગાહી આ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ નથી

આગામી ૧૦મી ઓગષ્ટ સુધી સૌરાષ્ટ્ર – કચ્છમાં ભારે વરસાદની શકયતા નથી. જયારે દક્ષિણ ગુજરાતમાં કોઈ કોઈ દિવસે મધ્યમથી ભારે વરસાદ પડી જાય તેમ વેધરએનનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું. તેઓએ જણાવેલ કે ગત સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ વરસાદ ૧૪ થી ર૪ મી.મી. પડ્યો હતો. તેની સામે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૧૪૯ મી.મી. વરસાદ થયો … Read more