મગફળીની બજારમાં વેચવાલીને થોડી બ્રેક લગતા મગફળીના ભાવમાં સ્થિરતા

એકધારા મગફળીની બજારમાં મણે રૂ.૨પ થી ૫૦ નીકળી ગયા બાદ આજથી વેચવાલીને થોડી બ્રેક લાગી હતી. લગ્નગાળાની સિઝન હજી બે-ત્રણ દિવસ છે, પંરતુ ત્યાર બાદ વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સૌની નજર રહેલી છે. મગફળીની બજારમાં હવે વધુ ઘટાડો થશે કે નહીં તેનો આધાર સિંગદાણા ઉપર પણ રહેલો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર … Read more

ગુજરાતમાં સીંગદાણાની બજાર નીચી હોવાથી મગફળીના ભાવમાં ધટાડો

હાલ મગફળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો. મગફળીની વેચવાલી સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછી છે, પંરતુ સીંગતેલ કે સીંગદાણાની બજારો ડાઉન હોવાથી મગફળીનાં ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ … Read more

મગફળી વેચવાલીના કારણે આવકોમાં ઘટાડો થતા મગફળીના ભાવમાં ઉછાળો

સોમવારે મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં મણે રૂ.૧૦ થી ૨૦નો સુધારો થયો હતો. હાલ ગોંડલ અને રાજકોટમાં જ્યારે આવકો ખોલે ત્યારે સારી આવક થાય છે, એ સિવાયનાં સેન્ટરમાં આવકો હવે ઘટવા લાગી છે. live agri commodity market news of peanut sales to declined income agriculture in Gujarat groundnut market price hike કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર … Read more

ગુજરાતમાં વાતાવરણ સુધરતાની સાથે વેપાર વધતા મગફળીના ભાવમાં ફરી ઉછાળો

ગુજરાતમાં વાતાવરણ આજથી સુધારો થયો હતો, જેને પગલે મગફળીની લેવાલી આવી છે. બીજી તરફ મગફળીની વેચવાલીમાં આજે ખાસ કોઈ વધારો નહોત, શનિવારે કેવી આવક થાય છે તેનાં ઉપર આધાર રહેલો છે. ગોંડલમાં શુક્રવારે રાત્રે આવક શરૂ કરવાનાં છે અને શનિવારે સવારે બંધ કરવાનાં છે. today commodity market news of due to climate change peanut market … Read more

ગુજરાતમાં ઠંડીના કારણે વેપારમાં ઘટાડો જણાતા મગફળીના ભાવમાં આવ્યો ઘટાડો

હાલ મગફળીની બજારમાં ઠંડો માહોલ યથાવત છે. વરસાદી માહોલને પગલે મગફળીની બજારમાં નવું કોઈને કંઈ લેવું નથી અને તેલ, ખોળ અને દાણા બધુ જ ડાઉન-ડાઉન છે. પરિણામે મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦ થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી નીચા આવે તેવી સંભાવનાં છે. હાલમાં કોઈ લેવાલ નથી એટલે બજારનો ટોન આખો નરમ બની … Read more

ગુજરાત મગફળીમાં વેચવાલીમાં ઘટાડો થતા ગામડે મગફળીના ભાવ માં ઉછાળો

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગખોળનાં ભાવ મજબૂત હોવાથી મગફળીની બજારમાં અમુક સેન્ટરમાં રૂ.૫થી ૧૦ અપ હતા. બીજી તરફ ગામડે બેઠા મગફળીના ભાવ વધી રહ્યાં હોવાથી સરકારી ટેકાનાં મગફળી બહુ ઓછી જઈ રહી છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more

દેવ દિવાળી અને વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતા મગફળીના ભાવમાં આવ્યો ઉછાળો

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ અને દેવ-દિવાળીને કારણે મોટા ભાગનાં યાર્ડોમા આવકો બંધ જ હતી અથવા તો ઓછી આવક થઈ હતી. મગફળીની આવકો સોમવારથી રેગ્યુલર શરૂ થાય તેવી સંભાવનાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ … Read more

ગુજરાતમાં મિલોની માંગની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં ઉછાળો

મગફળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની વેચવાલી ઓછી છે અને પિલાણ મિલોની ખોળની તેજી પાછળ લેવાલી સારી હોવાથી મણે રૂ.૧૦ થી રપ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતનાં અમુક સેન્ટરમાં મગફળીનાં ભાવમાં ઊંચા ભાવથી રૂ.૨૦થી રપ નરમ હતાં. સીંગદાણાનાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં હતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર … Read more