Gujarat Weather Today : ગુજરાત વિસ્તારમાં ભારે અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા મધ્યમ વરસાદ ની સંભાવના
ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાનના વિસ્તાર ઉપર સક્રિય સિસ્ટમની અસરથી આજે પણ ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરૃચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લામાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તો કેટલાક સ્થળોએ હળવો મધ્યમ અને એકાદ બે સ્થળે ભારે વરસાદ પડી શકે. ગુજરાતમાં વરસાદ ના સમાચાર : મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ … Read more