Groundnut price today: મગફળીના બજાર ભાવ ટેકાના ભાવથી નીચે રહેવાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આગાહી

Groundnut price today: Junagadh Agricultural University forecast groundnut market price to remain below support price

Groundnut price today (મગફળીનાં ભાવનું અનુમાન સર્વે): ગુજરાતમાં સતત છેલ્લા છ વર્ષથી સારું ચોમાસું રહેલ છે અને ચાલું ખરીફ ૨૦૨૪-૨૫ પણ ખુબજ સારું રહેલ. જો કે ઘણા જિલ્લાઓમાં, ખાસ કરીને મગફળીનાં પાકને ખાસ્સું નુક્સાન થયેલ છે. આ વર્ષે ચોમાસું જૂનના ચોથા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું અને મગફળીનું વાવેતર જુલાઈ ૨૦૨૪, ના ત્રીજા સપ્તાહમાં પૂર્ણ … Read more

આજથી CM ભૂપેન્દ્રભાઈ પટેલે હિંમતનગરથી PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદી શરૂ કરી

today CM Bhupendrabhai Patel started purchase of groundnut, mung bean, urad and soybean at support price at Himatnagar

ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. 11 નવેમ્બર 2024થી રાજ્યમાં, ખાસ કરીને ખેડૂતોને પાકોની યોગ્ય કિંમતો મળી રહે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટકાના ભાવથી ખરીદવાનું આયોજન તા.૧૧ નવેમ્બરથી કરાયુ છે. રાજકોટમાં ટેકાના ભાવની ખરીદી રાજકોટ જીલ્લામાં કેટલાય તાલુકાઓમાં … Read more

Tekana bhav: સરકારને મગફળી વેચવા માટે ૩,ર૯,પપર ખેડૂતોની નોંધણીઃ ૧૧મીથી ટેકાના ભાવે ખરીદી શરૂ

Gujarat groundnuts Tekana bhav Registration 329552 farmers msp purchase start from 11th November

રાજય સરકાર દ્વારા દર વર્ષે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતી હોય છે. આ વખતે સરકારે મગફળી સહિતની ખેતી ઉપજો વેચવા માટે ઓનલાઈન નોંધણીની મુદત તા.૧૦ નવેમ્બર સુધી લંબાવતા ખરીદી તા. ૧૧ સોમવારથી શરૂ થશે ટેકાના ભાવે કૂલ ખરીદી પૈકી મોટા ભાગની ખરીદી જાણીતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. મારફત … Read more

Groundnut price today: મગફળીની દિવાળી પછી મોસમ પડશે, નીચી બજારથી ટેકા ખરીદીની રાહ જોતા ખેડૂતો

Groundnut price today: Groundnut season will be after Diwali, farmers waiting for support from low market

Groundnut price today (આજના મગફળીનાં બજાર ભાવ): દશેરાને કારણે મગફળીની બજારમાં આજે કોઈ વેપારો યાર્ડોમાં થયા નહોંતાં. તમામ યાર્ડોમાં આજે રજા હતી. સોમવારથી યાડો ખુલ્યા બાદ નવી મગફળીની આવકમાં વધારો થાય તેવી સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પણ આવકો વધારે થાય તેવી ધારણાં છે. સૌરાષ્ટ્રમાં ઊઘાડ નીકળી જશે તો સમગ્ર ગુજરાતની આવકો આ સપ્તાહે … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર મગ, અડદ, તલ, મગફળી અને કપાસની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર મગ, અડદ, તલ, મગફળી અને કપાસની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત સરકારે બુધવારે ખરીફ પાકોના ટેકાના ભાવની જાહેરાત કરી છે. આજે ગાંધીનગરમાં રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ મંત્રી રાઘવજ પટેલ, અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં ટેકાના ભાવની જાહેરાત કરાઈ છે. વિવિધ ટેકાના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૮થી ૧૦ ટકાનો વધારો કરેલી દરખાસ્ત … Read more

ગુજરાતના ખેડૂતો માટે મગફળી ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાતના મગફળીના ખેડૂત માટે ટેકાના ભાવ રજીસ્ટ્રેશન ખુશ ખબર અને મગફળી ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો. ટેકાના ભાવ એટલે શું ? ટેકાના ભાવ એટલે Minimum support price (MSP) અથવા લઘુતમ ટેકાના ભાવ કહેવામાં આવે છે. આ ભાવ CACP દ્વારા જયારે પાક નું વાવેતર થવાનું હોય … Read more