ગુજરાતમાં એરંડા નો સ્ટોક ઘટતા દિવાળી પછી એરંડા ના ભાવમાં આવશે જોરદાર ઉછાળો

GBB castor market price 9

એરંડાના ભાવ અત્યારે મણના ૧૨૦૦ રૂપિયાને પાર કરી ગયા છે. એરંડાનો વાવેતરનો સમય હજુ બાકી હોઇ આ ભાવે એરંડાનું વાવેતર ગયા વર્ષ કરતાં વધશે તે નક્કી છે પણ વાવેતર કદાચ ગમે તેટલું થાય પણ નવા એરંડા બજારમાં ફેબ્રુઆરી-માર્ચ પહેલા આવવાના નથી. ગુજરાતમાં એરંડા નો સ્ટોક : જૂના એરંડાનો સ્ટોક અત્યારે સાવ તળિયાઝાટક છે. આ વર્ષે … Read more