Castor price today: એરંડાના ભાવમાં ફરી તોફાની તેજી જાણો આજના એરંડા ના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Castor price today (આજના એરંડા ના ભાવ): એરંડામાં ફર તેજની તોફાન-મસ્તી શરૂ થઇ છે. આ તોફાન મસ્તીમાં આગ હોમવાનું કાગ પણ અગ્રણી પ્લાન્ટ દ્વાસ શરૂ થયું છે. અગાઉ જેમ શુદત બનેલા જળમાં કાંકરીચાળો કરોને તેજીનો ચમકારો કરાયો હતા તે જ રીતે આ વખતે પણ ખેડૂતો પાસેથી સીધી ખરીદીના ભાવ અખબારોમાં આપવાનું શરૂ થતાં એરંડા બજારમાં તજીનો કરંટ લાગ્યો હતો.

સપ્તાહના આરંભે એકાએક અરંડા બજારમાં હલચલ વધતાં વાયદા વધીને ખુલ્યા બાદ દિવસને અંતે બે થી પોણા ત્રણ ટકા ઉછળ્યા હતા. પીઠા પણ સોમવારે રૂ.૧૫ થી ર૦ વધ્યા હતા. એરંડાના, અગ્રણી ટ્રેડર જણાવ્યું હતું કે હવે તેજીના કારણોને પ્રચાર પણ જોરશોરથી શરૂ થશે અને તેનો લાભ ઉઠાવીને તેજીવાળા વાયદાને ઊંચકાવવા એડી ચૌટીનું જોર લગાવશે.

ખેડૂતો પાસેથી ડાયરેક્ટ એરંડા ખરીદીના જાહેરાતો અખબારોમાં ફરી શરૂ થતાં કરંટ વધ્યો…

ઉત્તર ગુજરાતમાં ભાદરવી પૂનમની અસર અને સપ્તાહનો પહેલો દિવસ હોઇ એરંડાની આવક-કામકાજ ઘટીને ૨૭ હજાર ગુણીના રહ્યા હતા. સોમવારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વેપાર ૧૫ હજાર ગુણી, કચ્છમાં ૪ હજાર બોરી, માંડણ-પાટડી, હળવદ, સૌરાષ્ટ્રમાં ૧ હજાર બોરી, સાબરકાંઠા, અરવલ્લી, સાઉથ ગુજરાતમાં ર૨ હજાર બોરી, રાજસ્થાનની ૪ હજાર ગુણી અને સીધા મિલોના એક-હજાર બોરીના કામકાજ હતા.

એરંડા વાયદા વધીને ખુલતાં પીઠામાં ઉછાળો જોવા મળ્યો હતો અને પીઠા વધીને એવરેજ રૂ.૧૨૨૦ થી ૧૨૩૫ બોલાયા હતા.

જગાણાના ભાવ સવારે રૂ.૧૨૫૫ ખુલ્યા બાદ સાંજે વધીને રૂ.૧૨૬૦ રહ્યા હતા. એન.કે.ના ભાવ સવારે રૂ.૧૨૬૦ ખુલ્યા બાદ સાંજે રૂ.૧૨૬૮ થયા હતા.

ગાંધીધામના શીપર્સોના ભાવ સવારે રૂ.૧૨૫૦ થી ૧ર૬૦ ખુલ્યા બાદ સાંજે રૂ.૧૨૫૫ થી ૧૨૬૫ થયા હતા. દિવેલના ભાવ સવારે રૂ.૧૨૬૪ ખુલ્યા બાદ સાંજે રૂ.૧૨૭૫ બોલાતા હતા.

Leave a Comment