કપાસમાં જરૂરિયાત વધતામાં ભાવ સુધારો, કપાસ વેચવો કે નહીં ?
કપાસના ભાવ ગત્ત સપ્તાહે કહ્યું તેમ સુધર્યા છે. વિતેલા સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં મણે રૂ.૪૫ થી ૫૦નો સુધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કપાસના ભાવ ગામડે બેઠા રૂ.૧૦૬૦ થી ૧૦૭૦માં વેચાતો હતો તે હવે રૂ.૧૧૨૫ સુધી વેચાઇ રહ્યો છે. કપાસમાં અઠવાડિયામાં મણે રૂ.૪૫ થી ૫૦ સુધર્યા, નબળી-હલકી કવોલીટોનો કપાસ વેચી નાખવો માર્કેટયાર્ડોમાં કપાસ ઊપરમાં એક તબક્કે રૂ.૧૨૦૦ … Read more