ગુજરાતમાં સાર્વત્રિક કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન

GBB rain in gujarat farming

ગુજરાતમાં આજે સાવત્રિક કમોસમી વરસાદ-માવઠું પડ્યું હતું. સર્વત્ર વરસાદને પગલે ખેતીપાકોને આંશિકપણે નુકસાન પહોંચ્યું હતું. ગુજરાત સરકારનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં શુક્રવારે એક મિલીમીટરથી લઈને ૩૫ મિલીમીટર સુધીનો વરસાદ કુલ ૧૩૬ તાલુકામાં પડ્યો હતો. ગુજરાતમાં કુલ ૧૩૬ તાલુકામાં એકથી ૩૫ મિલીમીટર સુધી વરસાદ પડ્યો આમ સર્વત્ર કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. શિયાળુ પાકોના … Read more

દેશમાં કપાસની આવક વધી છતાં કપાસમાં ભાવ સુધર્યા

GBB cotton market 14

દેશમાં રૂની આવક વધીને પોણા ત્રણ લાખ ગાંસડીએ પહોંચી હતી જો કે કેટલીક એજન્સીઓ આજે ૨.૯૨ લાખ ગાંસડીની આવક બતાવતી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાના આ ત્રણ રાજ્યોની જ આવક ૧.૮૦ થી ૧.૮૫ લાખ ગાંસડીની થઇ રહી છે. નોર્થના ત્રણ રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની આવક છેલ્લા બે દિવસથી સતત વધી રહી છે. નોર્થમાં હવે … Read more