કપાસમાં જૂનો સ્ટોક ઓછો હોવાથી કપાસના ભાવ ઊંચા રહેવાની ધારણા

સૌરાષ્ટ્રમાં સર્વત્ર સારા વરસાદથી ખેડૂતો વાવણીમાં લાગી ગયા હોવાથી કપાસની આવકો હવે પૂરી થવાની તૈયારીમાં છે. આજે પીઠાઓમાં સિઝનની સૌથી ઓછી આવકો જોવા મળી હતી. બીજી તરફ કપાસનાં ભાવ પણ નીચી સપાટી પર આગળ વધી રહ્યાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત … Read more

કપાસની આવકમાં ઘટાડો આવતા કપાસના ભાવમાં સ્થિરતા નો માહોલ

કપાસની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં હવે ખાસ આવકો નથી. મહારાષ્ટ્રની ૧૦ થી ૧૨ ગાડીની આવક હતી અને તેનાં ભાવ રૂ.૨૩૦૦થી ૨૪૦૦ પ્રતિ મણનાં હતાં. કડીમાં હવે આવકો આવતી નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ બુધવારે મહારાષ્ટ્રમાં કોટન બજારમાં … Read more

June Cotton Market : કપાસનું વાવેતર વધુ થવાને કારણે કપાસના ભાવ પર જોખમ જોવા મળશે

હાલ કપાસના ભાવ ખેડૂતોને બહુ જ સારા મળ્યા છે. એટલે સ્વભાવિક રીતે ખેડૂતોને કપાસનું વાવેતર કરવાનું મોટું થવાનું છે. અમેરિકા, ચીન, પાકિસ્તાન અને ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતર પુરૂ થવામાં છે. અમેરિકામાં સીઝનની શરૂઆતમાં વરસાદ ઓછો હતો એટલે સૌથી વધુ કપાસ ઉગાડતાં ટેક્સાસ અને અકલોહામામાં કપાસનું વાવેતર ઘટશે અને ઉતારા પણ ઘટશે તેવું … Read more

ગુજરાત સિવાયના રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટતા, કપાસના ટેકાના ભાવ પર આધાર

કેટલાંક સૌરાષ્ટ્રમાં માર્કેટયાર્ડોમાં છૂટી છવાઈ નવા કપાસની આવક શરૂ થઇ ચૂકી છે. આગામી સાત થી આઠ દિવસમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગહી છે ત્યારે જો વરસાદ પડશે તો કપાસની મોટી આવકો થોડી મોડી દેખાશે પણ જો વરસાદ નહીં પડે તો આઠ-દસ દિવસમાં માર્કેટયાર્ડોમાં કપાસની આવકના ઢગલા થવા લાગશે. સરકારે આ વર્ષે કપાસનો ટેકાનો ભાવ … Read more

દેશમાં કપાસની આવક નહિવત રહેતા, કપાસ ના ભાવ માં આવ્યો ઉછાળો

ન્યુયોક કપાસ વાયદામાં છેલ્લા ચાર દિવસથી સતત તેજીની આગેકૂચ થઇ રહી હોઈ અને સમગ્ર દેશમાં કપાસ ઉગાડતાં રાજ્યોમાં વરસાદની ખેંચ હવે ચિંતાજનક બની રહી છે વળી કોઇ પાસે કપાસનો મોટો જથ્થો નથી. ઉપરાંત સીસીઆઈ છેલ્લા ચાર દિવસથી રૂના ભાવ વધારતી ન હોઇ કપાસ માર્કેટમાં મજબૂતી છે પણ આવક એકપણ રાજ્યમાં નથી. પ્રાઇવેટમાં કપાસના સોદા ઊંચા … Read more

ગુજરાતમાં કપાસના ભાવ નવી સીઝન માં બહુ નહિ ઘટે, કેવી રહેશે નવા કપાસની અવાક

કપાસની વાત કરીએ તો કપાસના ભાવ હાલ મંડીઓમાં મણના રૂ।.૧૭૦૦ થી ૧૭૫૦ ચાલે છે. એકદમ સારા કપાસના રૂ।.૧૭૭૦ થી ૧૭૭૫ બોલાય છે. સૌરાષ્ટ્રના કેટલાંક યાર્ડોમાં નવી છુટીછવાઇ પણ નામ પૂરતી આવકો શરૂ થઇ છે પણ મોટી આવકો તા.૧૫મી સપ્ટેમ્બર પછી દેખાશે. ક્યારે આવશે નવા કપાસની અવાક : આગોતરા કપાસની આવક તા.૧૫મી સષ્ટેમ્બર પછી શરૂ થશે … Read more

દેશાવરમાં તમામ રાજ્યમાં કપાસનું વાવેતર ઘટવાના રિપોટથી કપાસના ભાવમાં આવ્યો ઉછાળો

હરિયાણા, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કપાસના મોટા ઉત્પાદક રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટવાના રિપોર્ટને પગલે રૂ-કપાસ-કપાસિયા અને કપાસિયાખોળના ભાવ નવી સીઝનમાં પણ ઊંચા રહેવાની આગાહીઓ કરાઈ રહી છે જેને પગલે દેશાવરમાં આજે સવારથી કપાસના ભાવમાં મણે રૂ.૧૦ થી ૧૫ ઊંચા બોલાતા હતા. ગુજરાતમાં કપાસનું વાવેતર વધ્યું છે પણ વરસાદનો અભાવ હજુ ઘણા વિસ્તારમાં હોઇ … Read more

ગુજરાતમાં વરસાદ બાદ કપાસની અવાક ઘટતા, કપાસ ના ભાવ માં આવ્યો ભવ્ય ઉછાળો

સીસીઆઈએ ગત્ત સપ્તાહે લગભગ દરરોજ ભાવ વધારતાં તેમજ આંધ્રપ્રદેશના કપાસ ઉગાડતાં તમામ વિસ્તારોમાં વાવેતર લાયક વરસાદ ન પડ્યો હોઇ કપાસમાં મજબૂતી જોવા મળી હતી જો કે હવે એકપણ રાજ્યમાં ખેડૂતો કે સ્ટોકીસ્ટો પાસે કપાસ નથી. કપાસ ના બજાર ભાવ સ્થિતિ : મિલો પાસે એક થી સવા મહિનો ચાલુ તેટલું જ રૂ છે આથી જીનર્સો પાસે … Read more