ગુજરાતમાં વરસાદ ખેંચાતા કપાસ ના વેપાર ઘટ્યા, કપાસ ના ભાવમાં આવ્યો વધારો

ન્યુયોર્ક રૂ વાયદામાં એકધારી તેજી અને ભારતમાં અનેક રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટયા બાદ વરસાદના અભાવે કપાસના ઊભા પાકની સ્થિતિ બગડી રહી હોઇ કપાસના ભાવ એકધારા મજબૂત બની રહ્યા છે પણ હવે એકપણ રાજ્યમાં નોંધપાત્ર કપાસનો જથ્થો બચ્યો નથી. ગુજરાતમાં કપાસની બજાર : જેમની પાસે કપાસ છે તે ભાવ સતત વધતાં રહ્યા હોઇ વધુ ઊંચા ભાવ … Read more

ગુજરાતમાં કપાસના ભાવ નવી સીઝન માં બહુ નહિ ઘટે, કેવી રહેશે નવા કપાસની અવાક

કપાસની વાત કરીએ તો કપાસના ભાવ હાલ મંડીઓમાં મણના રૂ।.૧૭૦૦ થી ૧૭૫૦ ચાલે છે. એકદમ સારા કપાસના રૂ।.૧૭૭૦ થી ૧૭૭૫ બોલાય છે. સૌરાષ્ટ્રના કેટલાંક યાર્ડોમાં નવી છુટીછવાઇ પણ નામ પૂરતી આવકો શરૂ થઇ છે પણ મોટી આવકો તા.૧૫મી સપ્ટેમ્બર પછી દેખાશે. ક્યારે આવશે નવા કપાસની અવાક : આગોતરા કપાસની આવક તા.૧૫મી સષ્ટેમ્બર પછી શરૂ થશે … Read more

કપાસની બજાર માં સતત ભાવ વધારા સામે ગુજરાતમાં કપાસ ના ભાવ રહ્યા સ્થિર

ન્યુયોર્ક રૂ વાયદામાં સતત ત્રણ દિવસથી તેજીની આગેકૂચ અને દેશભરમાં કપાસનું વાવેતર વધવાના હવે કોઈ સંજોગો ન હોઇ દેશાવરમાં કપાસના ભાવ મજબૂત હતા જો કે સીસીઆઇ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રૂના ભાવ સ્થિર રખાયા હોઇ કપાસમાં મોટી તેજી થતી નથી પણ હવે કોઈ પાસે કપાસનો જથ્થો નથી આથી વગર વેપારે ભાવ બહુ વધી શકે તેમ … Read more

ભારતમાં કપાસના વાવેતર અને વરસાદ ના નુકશાનથી કપાસ ના ભાવ માં ફરી ઉછાળો

ન્યુયોર્ક કપાસનો વાયદો સુધરતાં અને વાવેતર ઘટાડા સાથે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં કપાસના ઊભા પાકને ભારે વરસાદથી નુકશાની થયાના સમાચારે પંજાબ-હરિયાણામાં ખુલતામાં જ કપાસમાં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા. CCI કપાસ ના ભાવ : સીસીઆઇઈ દ્વારા છેલ્લા બે દિવસથી રૂના ભાવ ટકેલા રાખવામાં આવતાં હોઇ તેની અસરે કપાસમાં સુધારો મર્યાદિત હતો. વાવેતર ઘટાડો અને ઊભા પાકમાં નુકશાન … Read more

સૌરાષ્ટ્રમાં તામિલનાડુના નવા કપાસની આવક ચાલુ થતા કપાસ ના ભાવ માં તેજી

ન્યુયોર્ક રૂના ભાવ એકધારા વધી રહ્યા હોઇ તેની પાછળ લોકલ રૂ વાયદા પણ સતત તેજીમાં આગળ વધી રહ્યા છે જેને પગલે આજે સવારે બજારો ખુલ્યા ત્યારે ઉત્તર ગુજરાતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના ભાવ આગલા દિવસથી મણે રૂ.૧૫ થી ૨૦ ઊંચા બોલતા હતા. કપાસ ના બજાર ભાવ સ્થિતિ : આજે તેલંગાના, રાજસ્થાનના વાવેતરના રિપોર્ટ અનુસાર … Read more

ગુજરાતમાં વરસાદ બાદ કપાસની અવાક ઘટતા, કપાસ ના ભાવ માં આવ્યો ભવ્ય ઉછાળો

સીસીઆઈએ ગત્ત સપ્તાહે લગભગ દરરોજ ભાવ વધારતાં તેમજ આંધ્રપ્રદેશના કપાસ ઉગાડતાં તમામ વિસ્તારોમાં વાવેતર લાયક વરસાદ ન પડ્યો હોઇ કપાસમાં મજબૂતી જોવા મળી હતી જો કે હવે એકપણ રાજ્યમાં ખેડૂતો કે સ્ટોકીસ્ટો પાસે કપાસ નથી. કપાસ ના બજાર ભાવ સ્થિતિ : મિલો પાસે એક થી સવા મહિનો ચાલુ તેટલું જ રૂ છે આથી જીનર્સો પાસે … Read more

વૈશ્વિક કપાસનું ઉત્પાદન વધવા છતાં ભાવ ઘટવાની શક્યતા નથી

કોટન માર્કેટના અભ્યાસુઓના મતે રૂની માંગ સારા વેગથી વધી રહી હોવાને લીધે અમેરિકન કૃષિ મંત્રાલય માને છે કે અમેરિકા, ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વધુ એક વર્ષ ઉત્પાદન ૧૬ ટકા વધવાનું હોવા છતાં, ૨૦૨૧-રરના વર્ષમાં રૂ બજારમાં પુરવઠા ખાધ રહેશે. કોરોના મહામારીમાં કાપડ ઉધોગે ઘણી મુશકેલીઓ વેઠી લીધી છે. એ મુશ્કેલીઓ પાર કર્યા પછી ઉત્પાદન … Read more

દેશમાં કપાસના આવક ઘટતા, કપાસના ભાવ રૂ.1400 ઉપર જાય તેવી સંભાવના

કપાસના ભાવ છેલ્લા ત્રણ દિવસથી ફરી વધવા લાગ્યા છે. દેશમાં કપાસ મળતો બંધ થવા લાગતાં એક તરફ જીનો બંધ થવા લાગી છે ત્યારે બીજી તરફ જીનો બંધ થવા લાગતાં દેશના દરેક સેન્ટરમાં કપાસિયાની અછત દિવસેને દિવસે વધી રહી છે. કપાસિયાની અછત વધતાં કપાસિયાના ભાવ ત્રણ દિવસ અગાઉ મણના રૂ.૭૦૦ બોલાતા હતા તે વધીને સોમવારે રૂ।.૭૬૦ … Read more