એરંડામાં પૂનમને કારણે આવકમાં ઘટાડો જાણો એરંડાના ભાવમાં ઘટાડો કે વધારો
એરંડાના ભાવ: એરંડાની આવક પૂનમને કારણે ઘટતાં પીઠામાં મજબૂતાં જળવાયેલી હતી. એરડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરેડાની મિલો વધુ પડતી ચાલુ થઇ હોઇ દિવેલની સપ્લાય વધી છે જેની સામે દિવલની ડિમાન્ડ સુસ્ત હોઈ એરંડામાં તેજીનું મોમેન્ટમ પકડાતું નથી. એરંડાના ભાવમાં તેજીની શક્યતા આવકમાં ઘટાડો: આગામી દિવસોમાં જો એરંડાની આવકમાં ઝડપી ઘટાડો થાય અને રોજની … Read more