Gujarat weather winter update today: અશોકભાઈ પટેલની આગાહી 8 અને 10 જાન્યુઆરીના છુટા છવાયા વાદળો સાથે હવામાનમાં ઠંડીનું જોર રહેશે
Gujarat weather winter update today (ગુજરાતમાં શિયાળા હવામાનની અપડેટ આજે): ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું પવન શરૂ થવાનું છે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે આગામી 7 થી 13 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે અને પવનનું પણ જોર જોવા મળશે. આ દિવસોમાં ખાસ કરીને પવનના દિશા અને ગતિમાં ફેરફાર જોવા મળશે, જે વાતાવરણ … Read more