Gujarat pre monsoon forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ આ તારીખથી 4 દિવસ પ્રી-મોન્સૂન વરસાદ

ગુજરાત weather forecast

Gujarat monsoon: કેરળમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ હવે ચોમાસું ધીમે-ધીમે આગળવધીને મહારાષટ્રયઈન ગુજરાતમાં એન્ટ્રી કરશે. જે રીતે કેરળમાં ચોમાસું વહેલું આવ્યું છે તે રીતે ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી વહેલી થશે કે કેમ તે અંગે સવાલો લોકોને થઈ રહ્યા છે. જોકે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પહેલા પ્રી-મોન્સૂન એકટીવીટી થશે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ રાજ્યમાં બે દિવસથી રાત્રીના સમયે … Read more

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને ખેડૂતો કરી શકશે વાવણી, જાણો કેટલો પડશે વરસાદ

Gujarat rain update forecast monsoon start in June July and august

Gujarat Monsoon: દેશમાં જ્યોતિષવિદ્યા, ખગોળવિદ્યા, વનસ્પતિનાં લક્ષણો, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ, અખાત્રીજના દિવસે પવનની દિશા, હોળીની જાળ જેવી પ્રાચીન માન્યતાઓ અતે પરંપરાગત રીતથી સૌરાષ્ટ્રના આગાહીકારોએ એવી આગાહી કરી છે કે સૌરાષ્ટ્માં ચોમાસુ ૧૨થી ૧૪ આની રહેશે એટલે કે આ વખતે ચોમાસું સારું રહેશે. ચોમાસું સારું રહેવાનું અનુમાન વર્ષ-વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુત્તિવસિટી દ્વારા જુનાગઢમાં વર્ષા-વિજ્ઞાન પારેસંવાદ … Read more