સારી ક્વોલિટીના કપાસના ભાવ વધશે, નબળી ક્વોલિટીના ભાવ ઘટશે

દેશમાં કપાસની આવક દિવસેને દિવસે ઘટી રહી છે. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કપાસની આવક હવે ૮૦ ટકા પૂરી થઇ ચૂકી છે. આ ત્રણેય રાજ્યોમાં કપાસની આવક એક તબક્કે રોજની ૮ થી ૧૦ લાખ મણની હતી જે ઘટીને અત્યારે અઢી થી ત્રણ લાખ મણ જ રહે છે. પંજાબ-હરિયાણાના કપાસના બ્રોકરોના જણાવ્યા પ્રમાણે ૯૦ … Read more

જીરૂની નવી આવક ચાલુ થયા બાદ ધ્યાનમાં રાખવાની બાબત અને ક્યારે વેચશો જીરૂ ?

જીરૂનો પાક હાલ ગુજરાતમાં ૪૦ થી પપ દિવસનો થઈ ચૂક્યો છે. જીરૂ હવે ખેતરમાં તૈયાર થવા આવ્યું છે. સરકારી વાવેતરના આંકડા અનુસાર જીરૂનું વાવેતર ગત્ત વર્ષ કરતાં વધ્યું છે પણ વાસ્તવમાં જીરૂનું વાવેતર ગત્ત વર્ષ કરતાં ઘટયું છે તેમજ જીરૂના પાકમાં અનેક વિસ્તારમાં કાળિયા રોગની ફરિયાદ પણ વધી છે. ખેડૂતો એક વસ્તુ ધ્યાન રાખે કે … Read more

ઘઉંમાં નવી સિઝન પહેલા ઘટાડો: શું કરવું જુના ઘઉંનું ?

ગુજરાતમાં નવા ઘઉંની છૂટક આવકો થાય છે અને ચાલુ સપ્તાહથી આવકો રેગ્યુલર શરૂ થાય તેવીધારણાં છે. ઘઉંમાં દિવાળી બાદ આવેલી આગઝરતી તેજીમાં અચાનક કડાકો બોલી ગયો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાં નવા ઘઉંની આવકો શરૂ થશે અને બજારમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. ઘઉનાં ભાવ મિલબરનાં વધીને ર૦ કિલોનાં રૂ.૩૭૦ થી ૩૭૫ સુધી પહોંચ્યાં … Read more

સારી ક્વોલિટીના કપાસમાં ખેડૂતોને સારા ભાવ મળશે

દેશભરમાં કપાસની આવક નિંરતર ઘટી રહી છે. છેલ્લા બે દિવસથી આવક દોઢ લાખ ગાંસડી રૂની એટલે કે ૩૪ થી ૩૬ લાખ મણથી કપાસની આવક વધતી નથી. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આ વર્ષે રૂનો પાક ધારણા કરતાં ઘણો જ ઓછો નીકળે તેવું લાગી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસની આવક ૧૦ … Read more

મગફળીમાં વેચાણનાં અભાવે ભાવમાં સુધારો જોવા મળ્યો

ગુજરાતમાં ઉનાળુ વાવેતર પૂરજોશમાં થઈ રહ્યાં છે, અને આ વર્ષે પુષ્કળ વાવેતર થશે. રાજ્યમાં હજી ૧૫મી ફેબ્રુઆરી સુધી વાવેતર ચાલુ રહેવાના એંધાણ છે, જેને પગલે કુલ વાવેતર ગત વર્ષની તુલનાએ ત્રણ ગણું થાય તેવી પણ બજારમા ચર્ચા ચાલી રહી છે. સરકારી આંકડાઓ સત્તાવાર રીતે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે ત્યાં સુધી બજારમાં ચોક્કસ વાવેતરનો અંદાજ લગાવવો … Read more

સીસીઆઈએ કપાસની ટેકાનાં ભાવથી ૮૫.૦૮ લાખ ગાંસડોની ખરીદ કરી

દેશમાંથી કપાસની ટેકાનાં ભાવથી ખરીદીની પ્રક્રીયા હવે ધીમી પડી છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વાર દેશભરમાંથી કપાસની ટેકાના ભાવથી ૧૯મી જાન્યુઆરી સુધીમાં કુલ ૮૫.૭૮ લાખ ગાંસડીની ખરીદી કરવામાં આવી છે. કપાસનાં ભાવ થોડા વધ્યાં હોવાથી અનેક સેન્ટરમાં કપાસની ખરીદી સીસીઆઈએ બંધ કરી છે. સીસીઆઈ દ્વારા કુલ ૧૭.૫૮ લાખ ખેડૂતો પાસેથી રૂ.૨૫ હજાર કરોડથી પણ … Read more

મગફળીમાં વેચાણનાં અભાવે ઊચા ભાવ: સીંગદાણામાં ભાવ વધ્યા

ગુજરાતમાં મગફળીની સરકારી ખરીદી હવે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેને પગલે હવે મગફળીની બજારમાં આગળ ઉપર તેજીને બ્રેક લાગી શકે છે. હાલ દાણામાં માંગ સારી છે અને મગફળીની વેચવાલી ખેડૂતો તરફથી એકદમ ઓછી છે. મગફળીની વેચવાલી ઓછી હોવાથી મગફળીના ભાવ માં સરેરાશ મજબૂતાઈ હતી. અધુરૂમાં પુરુ આજે ગોંડલમાં પણ મજૂરોની યાર્ડ ચોકીદારો દ્વારા ચેકિંગ હાથ … Read more

સારી કવોલીટોના કપાસમાં સતત બીજે દિવસે સારા ભાવ મળશે

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં કપાસની આવક ઘટીને પોણા ત્રણ લાખ મણની હતી અને દેશાવરના કપાસની આવક પણ રોજેરોજ ઘટી રહી છે. . દેશાવરમાં કપાસના ભાવ વધતાં કડીમાં આવક સતત બીજે દિવસે ઘટી હતી. કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ર૫, આંધ્ર-કર્ણાટકના ૬૦-૬૦ ગાડી અને કાઠિયાવાડની ૧૫૦ ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.૧૧૦૦ … Read more