Gujarat Weather Update: અશોક પટેલની આગાહી કચ્છમાં વાવાઝોડાની સ્થિતિ આ તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે
Gujarat Weather Update અશોક પટેલની આગાહી: સિસ્ટમ્સ કચ્છમાંથી દરિયામાં આવશે ત્યારે વાવાઝોડામાં પરિવર્તીત થશે સિસ્ટમ્સ મુખ્યત્વે પશ્ચિમ તરફ એટલે કે આપણાથી દુર જાય છે, આજનો દિવસ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અસર જોવા મળશે : કાલથી ઓછી થતી જશે, એક નવું લો પ્રેશર ઉદ્ભવ્યું. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આજની અસર વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું … Read more